________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫).
( ૩૮ ) अज्ञानीओ अज्ञानमोहथी गुरुने निश्चयनयथी ओळखी शकता नथी
સિદ્ધ જગત શિર ભા. અજ્ઞાની નહીં ઓળખે, સદગુરૂ સત્ય સ્વરૂપ; ગુરૂવણ જ્ઞાન ન પામતે, પામે વિપત્તિ ધૂપ અજ્ઞાની. ૧ જડને ગુરૂ કે માનતા, જડ નહીં જાણે રે જ્ઞાન જડ નહી જાણે રે પ્રેમને, જાણે ન ભકિત ને માન. અજ્ઞાની ૨ ગુરૂ કે વેષને માનતા, વેષ ન જાણે રે. કાંય; વેષ ક્ષણિક બદલાય છે, અનિત્ય, ધર્મ ને ત્યાંય. અજ્ઞાની ૩ અમુક ક્રિયાચાર પંથમાં, ગુરૂ પણું નિત્ય ન હોય, બદલાય કારણ પામીને, નિશ્ચય, ગુરૂને ન જોય. અજ્ઞાની. ૪ અમુક વિચારે ન સશુરૂ, ફરતા સર્વ વિચાર, મનના પર્યાય સહુ ફરે, તેને રાગ ન સાર. અજ્ઞાની. ૫
જ્યાં લગી આતમ સદગુરૂ, નિરાકાર સાકાર; સાપેક્ષાએ ન ઓળખે, તાવત્ છે અંધકાર. અજ્ઞાની. ૬ વેષ ક્રિયામત પન્થના, આગ્રહ પણ ગુરૂ પ્રમ; દિલમાં જેનારે પ્રગટતે, પામે તે સુખ ક્ષેમ. અજ્ઞાની. ૭ અમુક શાસ્ત્રની જાતિની, માન્યતાએ એકાંત; ગુરૂ માને પ્રેમી નહિ ખરો, ગુરુને ભક્ત છે બ્રાન્ત. અજ્ઞાની. ૮ પ્રેમ પલટતે જે કારણે, પ્રગટે કારણ ગ ગુરૂ તે કારણે જગ ફરે, કારણુ ગુરૂને વિયાગ. અજ્ઞાની ૯ અનંત અવતારે જગ કર્યા, ઓળખ્યા નહિ ગુરૂ દેવ; નિત્ય ગુરૂ નિત્ય પ્રેમને, પામ્યા વણ શાની સેવ. અજ્ઞાની ૧૦ આતમ નિત્ય છે સદગુરૂ, તેને નિત્ય જ પ્રેમ નિમિત્તને ઉપાદાનથી, સાચી પ્રેમની નેમ. અજ્ઞાની ૧૧
For Private And Personal Use Only