________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) આતમ ગુરૂને પ્રેમ ન જાણે, જડના રાગને તાણે રે; આતમહેતે જડ નહીં જાણે, ભૂખે રહે ભરે ભાણે રે. ગુરૂ. ૪ લેક લાજ ગાડરિયા પ્રવાહે, દુનિયાની રીતિએ ચાલે રે, ગુરૂ પ્રભુ એક નિશ્ચય નહીં મન, રજની પેઠે હાલે રે. ગુરૂપ આગળ જાદ પાછળ જૂદ, બાહિર અંતર ન્યારે રે, પ્રેમવિનાને કઠિન હૃદયને, જડ પૂજક અવતારે છે. ગુરૂ. ૬ શ્રદ્ધા વિવેક ન નેમ ન ધારે, બેલ ન બેલે વિચારી રે, વ્યાપક સદગુરૂ પ્રેમી બને નહીં, દુર્જનતા ભંડારી છે. ગુરૂ ૭ સજજનતા આચારે ન ધારે, દેશની દષ્ટિ જે રાખે રે, પ્રમાણીક પૂરે નહીં ટેકી, દુષ્ટ વચન જે ભાખે છે. ગુરૂ. ૮ આત્મા પ્રભુ નહીં દેખે સઘળે, આત્મ ગુરૂને ન રાગી રે; જડરાગી પાખંડી જૂઠ, દિલમાં ન ગુરૂતા જાગી છે. ગુરૂ. ૯ જડમાંહી પર બ્રહ્મ ગુરૂને, સ્થાપના ભાવ ન ધારે રે, વ્યાપક એકજ નિત્યજ સદ્દગુરૂ, પ્રેમન તેને વિચારે છે. ગુરૂ. ૧૦ ગુરુ પર રીસ કરે શીખ દેતાં, ગુરૂની પ્રભુતા ન દેખે રે, ગુરૂના સ્વામી પી સહુ ગુણને, અવગુણ રૂપે પેખે છે. ગુરૂ. ૧૧ ગુરૂનું જે બહુમાન કરે નહીં, ગુરૂ વંદે નહીં પૂજે રે, ગુરૂદર્શનમાં ન પૂરણ પ્રીતિ, ગુરૂથી કલેશથી ઝુઝે છે. ગુરૂ. ૧૨ ગુરૂના સહ આશય નહીં જાણે, ડહાપણુ આપ જણાવે રે, ગુરૂ આવે ત્યારે જાય ન સામે, પ્રેમ માન નહીં લાવે છે. ગુરૂ. ૧૩ ગુરૂ આશા વણ કાર્ય કરે સહુ, સ્વાર્થ સરે જાય આઘા રે, ગુરૂ દ્રોહી ગુરૂ ઘાતક પાપી, નિર્લજજને મહાનાગે રે. ગુરૂ. ૧૪ ગુરૂને વચ્ચે જૂ હું બેલી, ભીડસમે જાય ભાગી રે, સમય ક્ષેત્રને જાણ નહીં જે, હાય ના પ્રેમ નિરાગી છે. ગુરૂ ૧૫ ગુરનું જ્ઞાન ગ્રહે નહી પૂરું, ભમતે જે ભરમાવ્યો રે વિનય કરે નહીં સભ્ય નહીં જે, સમજે નહીં સમજાવ્યે રે. ગુરૂ.૧૬
For Private And Personal Use Only