________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
કરો. પ
કરજો. ૬
કરજો. ૭
કરો. ૮
ગુરૂને જાપ જપતાં વહેલી, હૃદયની શુદ્ધિ થાતી; તેથી મતિ આદિ ૫'ચજ્ઞાનજ, લબ્ધિયા પ્રગટાતી નગુરા સ્વર્ગ ન મુક્તિ પામે, ઠરે નહીં એક ઠામે; માટે સદ્ગુરૂ કરતા ભકતા, પડે ન ખીજે ભામે. ટાળા આશાતના ગુરૂની સઘળી, કરા વિનય બહુમાન; પૂજો ધ્યાવા ગાવા ગુરૂને, નિશ્ચય પ્રગટે જ્ઞાન. વારવાર કરી ગુરૂ ખદલે, બુદ્ધિ સ્થિર નહિ જેની; ગ્રહણ ત્યાગમાં ખાલકવત્ જે, કરી પ્રતીત ન તેની. પાખડીઓ નિજયુકિત ખળેને, શાસ્ત્રોથી ભરમાવે; તાપણુ આતમ ગુરૂ નહીં છડે, તે નિશ્ચય સુખ પાવે. કરો ૯ ગુરૂ ઉપર નિજ શ્રદ્ધા ભકિત, ફળતી વાત ન છાની; માટે એક ગુરૂને સેવા, નિન્દા કરેા ન બીજાની. ગુરૂ કહે તે કરવું પ્રેમે, ગુરૂ કરે તે ન કરવું; અનુકરણ સમજીને કરવુ', આશયને અનુસરવું. સાચા ગુરૂ ભકતાની સ્પાયે, આવે દેવીએ દેવે; બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રેમે, પૂજા કરીને સેવા.
કરજો. ૧૦
( ૩૬ )
पामरथी गुरु पामी शकाय नहि. ન ધુન સપ્રતિ સાચા રાજા એ રાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
રજો. ૧૧
કરજો. ૧૨
ગુરૂ પામે નહીં પામર પ્રાણી, અજ્ઞાની મહા મૂઢરે; નાસ્તિક વેષ ક્રિયાચાર મેાહી, મનડુ· કપટે ગૂઢ રે. ગુરૂ. ૧ આપ મતીલે ને સ્વચ્છંદી, સ્વાથે રહે મચ્છુલ રે; ગુરૂમાં દોષ જીવે મહા નિન્દક, સમજે નહીં નિજભૂલ રે. ગુરૂ. ૨ ગુરૂની શીખ ગણે નહીં પ્યારી, ક્રોધીને અહંકારી રે; ગુરૂ ઉપકાર ન જાણે કીધા, જડલેાલી નર નારી રે.
ગુરૂ. ૩