________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
શ્રી ગુરૂષોધ પામે છે. તેમના ગુણ સર્વત્ર ગવાય
છે. મિત્રએ પણ પિતાના કરતાં મિએ મિત્રપ્રતિ
જે જ્ઞાનમાં, ઉમરમાં સગુણેમાં વિનય કરવો. વૃત્તમાં મેટા મિત્ર હોય તેમને
વિનય કરો. જ્ઞાનમાં મેટા હાય
તે મિત્રોનું બહુમાન કરવું, તેમની આગળ લઘુતા ધારણ કરવી. તેમની હિતશિક્ષા બહુ માનપૂર્વક સાંભળવી. તેમનાં વદેલાં વચને હદયમાં ધારણ કરવાં, જે જે હૃદયમાં શંકાઓ થાય તેનો નિર્ણય કરેવિતંડાવાદમાં ઉતરી જ્ઞાનિમિત્રોને સતાવવા નહિ. જ્ઞાનિમિત્રની પાસેથી વિનયથી જ્ઞાન લેવું, તેમની મશ્કરી કરવી નહિ, તેમની યથાશક્તિવિવેકથી અને તન મન ધનથી સેવા કરવી, તેઓ શિખામણ આપે તે ક્રોધ કર નહિ, મીઠું બોલનારા ઘણા મળે છે પણ કડવી હિતશિક્ષા દેનારા અલપ મળે છે. મિત્રેના દુર્ગુણોને અન્યની આગળ પ્રકાશ કરે નહિ, મિત્રની ગુપ્ત વાતે તેના વિધિઓને કહેવી નહીં. મિત્રેના દુગુણેનો નાશ કરવા તેને એકાંતમાં શિખામણ આપવી, મિત્રની આગળ સરલ પરિણામથી વાર્તા કરવી, લેકેના દેખતાં મિત્રની ચડસાચડસીમાં હલકાઈ કરવી નહીં. મિત્રને વિશ્વાસઘાત કદી કરો નાહ, દુર્જનની મિત્રાઈ પુનમના ચંદ્રની પેઠે ક્ષીણતાને પામે છે અને સુમિત્રની મિત્રાઈ બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. મિત્રના
For Private And Personal Use Only