________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૮૭)
પ્રેમ
સાચવી શકાય છે.
ધર્મના
વિનયવડે માર્ગમાં કે કર્મના માર્ગમાં પણ વિનયની તે ખાસ જરૂર છે. સાહેલીઓએ ખાનગીમાં કહેલી ગુસવાર્તાને અણુશ્મનાવ થતાં કાઇની આગળ કહેવી નહિ. વાતવાતમાં હેનપણીએને માઠું લાગે એવાં મ વાગ્યેા હસતાં‘હસતાં કહેવા નિહ, વૈરિવરાધ થાય એવેા અસભ્ય વ્યવહાર કદી મનમાં ચિતવવા નહિ. સ્વાર્થની ખાતર મ્હેનપણીને આડું અવળુ ભરાવવું નહિ. કારણ કે તેમ કરવાથી માનસીક ઉત્તમ વિનયને દેશવટે મળે છે. હુનાને ઉત્તમ ધર્મમાં જોડવી, મિથ્યાત્વ ધર્મના ત્યાગ કરાવવા એ પણ સર્વોત્તમ વિનય છે. મ્હેનાએ પરસ્પર એકબીજા પ્રતિ જે જે અપરાધેા થયા તેની ક્ષમાપના ( માડ઼ી ) ઇચ્છવી. પણ ઉત્તમ વિનય છે. મ્હેનેાનું તન મન ધનથી ભલું કરવું. આ પ્રમાણે હેનેાના ધર્મ છે. મ્હેનાએ સદાકાલ સંપીને રહેવું. પુત્રીઓએ ઉપકારી પ્રતિ વિનય સાચવવે. કોઇની સાથે ખેલવું હાય તે અમૃત જેવા મીઠા શબ્દોથી ખેલવું. પેાતાના કરતાં જે માટી સ્ત્રીઓ હાય તેમનું મદમાં આવી અપમાન કરવું નહીં, અને તેટલું તેમનું મન વાણી કાયા અને વિત્તથી ભલું કરવું, કદી મેાટાં ઉપર ગુસ્સે થઈ અવિનય ભરી કુચેષ્ટાઓ કરવી નહીં. જે પુત્રીઓ, મ્હને, વિનયરત્નને હૃદયમાં ધારણ કરે છે તે યશ:કીર્તિ, લક્ષ્મીને
આ
For Private And Personal Use Only