________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬)
શ્રી ગુરૂએલ.
સામાન્ય વસ્તુ માટે મેટાં સાથે કલેશ કરવા નિહ. માટાં આને અપમાન ભર્યા શબ્દોથી કઈ કહેવું નહિં, મેટાંઓની નિંદા ખટપટ કેાઈની આગળ કરવી નહિ, લુચ્ચી અાદિ શબ્દોને કી મુખમાંથી ઝ્હાર કાઢવા નહિ, મેટાઓ કદી ક્રોધ કરે તેા સમતા રાખવી. સામાન્ય ખખતમાં મેાટાઓની સાથે લડવું નહિ, મેાટા જે જે શિખામણા આપે તે આત્માના હિત માટે છે એમ સમજી હૃદયમાં ધારણ કરવી. પેાતાનાથી જે મેાટી જ્ઞાનવયાદિકમાં સખીએ (મ્હેનપણીએ) હાય તેનું માન કરવું, ધન અગર સત્તાના તારમાં તેઓનું અપમાન કરવું નહિ, કદી તેમને રીસમાં મહેણું મારવું નહિ. હેનપણીઓને સારી શિખામણો આપવી, કી નઠારી સલાહ આપવી નહિ, સાહેલીઓના ભલામાં સદાકાલ ચિત્ત દે, તેમના મનમાં એન્ડ્રુ આવવા દેવું નહિ, વિપત્તિ સમયમાં અને તેટલી મદદ કરવી, તેમના ઉપર બદલે લેવાની ઈચ્છા વિના ઉપકાર કરવા. સાહેલીઓ આડા માર્ગે જતી હોય તેા સમજાવી ઠેકાણે લાવવી, મુખથી ફક્ત મીઠું એટલી ખુશી કરવાની ટેવ રાખવી નહિ, મુખમાં અને મનમાં ભલું રહેવુ જોઇએ. સાહેલીઓમાં જે જે દૂષણો દેખાય કે અન્યની આગળ ક્ડી હલકી પાડવા પ્રયત્ન કરવા નહીં. સાહેલીઓમાં જે જે સદ્ગુણો હાય તેની પ્રશસાં કરવી. આવી નીતિથી સાહેલીઓના
ઉત્તમ
For Private And Personal Use Only