________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૭૯). સ્કાર કરી કરગરવા લાગ્યો કે હે મુનીશ્વર! હવે હું અન્યત્ર જઇશ. આપની સેવાથી મને સત્ય ધર્મ પ્રાપ્ત થયે છે એમ કહી રડી પડો. મુનિને દયા આવી અને પૂછયું હે ભવ્ય શા કારણથી રડે છે. ભિક્ષુકે કહ્યું હે ગુ! આપનાથી શું અજાણ્યું છે આપ સર્વ જાણે છે. અન્નસમા પ્રાણ. આજીવિકાને માટે પ્રયત્ન કરતાં પિટ ભરાતું નથી માટે અન્યત્ર જવું પડશે. મુનિરાજને વિનયવંત ભિક્ષુકને દેખી દયા આવી, મનમાં વિચાર્યું કે આ જીવને આજીવિકાનું સાધન થાય તે સુખ પૂર્વક ધર્મનું આરાધન કરી શકે એમ વિચારી તેજતુરી આકર્ષવાની વિદ્યા આપી અને કહ્યું કે હે ભવ્ય આ વિદ્યાથી ફક્ત આજીવિકા જ ચલાવવી યોગ્ય છે. દુનિયામાં જીવની હિંસા વૃદ્ધિ પામે તેમ વિદ્યાને ઉપ
ગ કરવો યોગ્ય નથી. અમુક દિવસે અમુક વિધિથી સાધતાં વિદ્યાની સિદ્ધ થશે. ધર્મની ઉન્નતિ ને માટે જ આ વિદ્યાને ખપ કરે, તે પ્રમાણે ન વતી તે
હારી પાસે વિદ્યા રહેશે નહિ.
કોઈ જન આ વાત જાણે નહિ ભિક્ષુકને ગુરૂએ તેમ વર્તજે, જે એ પ્રમાણે વિદ્યા આપી.
નહિ વતીશ તો મારી પેઠે ઉપાધિમાં આવી પડીશ. જે મેં શિષ્યનું કહ્યું માન્ય રાખ્યું
For Private And Personal Use Only