________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
(૭૧) તે બનાવી શકતા હતા. પણ ભાગ્યેજ કોઈ તેમની પાસે અમુક વિદ્યા છે એમ જાણી શકતું. આ પવિત્ર મુનિવરને એક મુમુક્ષુ નામના શિષ્ય હતો, સમયાનુસાર શિષ્ય પણ સદગુરૂની સેવા ચાકરી કરતો હતો, શિષ્યસહ ક્ષમાકયેગીન્દ્ર નગર બહારની શુન્યધર્મશાળામાં ઉતર્યા હતા, રાત્રીના સમયમાં પવિત્ર યેગીન્દ્રની શિષ્ય સેવા કરતો હતો. શ્રીસદ્દગુરૂએ પ્રસન્ન થઈને શિષ્યને કહ્યું કે હે ભવ્ય ! હું તારા વિનયથી ખુશ થાઉં છું માટે ઈચ્છિતવર માગ શિષ્ય ગુરૂની “પ્રસન્નતાનો લાભ લેવા વિચાર કર્યો, વિચારીને કહ્યું કે, હે ગુરે! જે આપનામાં શક્તિ હોય તે આ આ ધર્મશાળાનાં પતરાંને સુવર્ણના બનાવી દ્યો કે જેથી ગરીબ લોકેનું દારિદ્ર દૂર થશે.
શિષ્યનું ઈદ કામ સંભાષણ શ્રવણ કરી ક્ષમાકર યેગીન્દ્ર કથન કરવા લાગ્યા કે હે ભવ્ય શિષ્ય ! હારી કામ્ય ઇચ્છાને વરપ્રદાનબદ્ધ હાઈ પૂર્ણ કરીશ. કિંતુ ભવ્ય તું સમજે છે કે આવી બાબતોમાં લબ્ધિો ફેરવવાથી આત્મહિત થઈ શકતું નથી. આત્મદશાના ઉપ
ગથી ભ્રષ્ટ થઈ બાહ્યમાં રંગાવવું પડે છે અને તેથી કર્મના વશ થવું પડે છે, હે શિષ્ય તે કહ્યું કે લેહ પતરાં સુવર્ણતાને પ્રાપ્ત થશે એટલે ગરીબ લેકેનું દારિદ્ર દૂર થશે આપણું હારે વિચાર વસ્તુતઃ એગ્ય નથી,
For Private And Personal Use Only