________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(96).
શ્રી ગોધ. વિત હતા, તેમને ઉપદેશ અગાધ જ્ઞાનોદધિ સમ ભાસતો હતા, તેમને અપ્રતિબદ્ધ વિહાર અત્યંત નિર્મમત્વ ભાવ સૂચવતું હતું, એગના અષ્ટ અંગે તેમણે સારી રીતે અભ્યાસ કર્યો હતો એમ પ્રશ્નોત્તરથી સમજાતું હતું. આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક પ્રગટી હોય તેવા સંભાવ અત્યંત પરિચયી વિના અન્ય કોઈ પણ ન જાણું શકે એવી ગંભીર ગુપ્ત પ્રવૃત્તિ યુક્ત મહાત્માની દષ્ટિપાતથી સહસ્રશ: નરનારીઓના મન અનાયાસે વેગ મહા
મ્યથી તેમના પ્રતિ આકર્ષાઈ જતાં, તેઓશ્રી મિાન રહીને પણ આત્મદશાથી સહસ્ત્ર ને ઉપર ધર્મદશાની છાયા છાઈ દેતા હતા, જન સંસર્ગના મિથ્યાપરિચયમાં મિથ્યાકાલક્ષેપ કરતા નહોતા. ગહન સ્યાદ્વાદશલીને હૃદયમાં પરિ. હુમાવી અલખ ફકીરીની ઘનમાં આત્માનંદની ખુમારીને આસ્વાદ લેતા હતા. જગના શુભાશુભ કથનની અપેક્ષાથી મુક્ત હતા. લાભાલાભમાં સમભાવે રહી આત્મજીવનની નિર્મલ દશદ અનુભવતા હતા. આત્મિક શક્તિઓને ખિલવવા માટે સદાકાળ પ્રયત્ન કરતા હતા. જગતના મહક પદાર્થો ઉપરથી મેહની વાસના વિશેષ: ઉતરી હતી, સામાન્ય મનુષ્યની પેઠે આડંબર રહિત પ્રવૃત્તિ હોવાથી તેમની દશાનું ભાન અલોકિક પુરૂષ અનુભવી શકતા હતા, દેવતાએ પણ ઉત્તમ મુનીન્દ્રની ધ્યાનશક્તિથી વશ થયા હતા, તે જંતુરી આદિ પદાર્થોને તે સંક૯પ માત્રથી ધારે
For Private And Personal Use Only