________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
('૬૯) વર) આપશે, દેવતાનું આરાધન કરવામાં આવે છે કિંતુ વિનય હાય છે તો મંત્ર ગણતાં દેવતા ફળ આપે છે, જ્યાં
ત્યાં તમે અનુભવશે તો વિનયથી જે મળે છે તે બીજા કશાથી મળતું નથી, આ વિષય ઉપર એક મહાત્મા પુરૂપનું દષ્ટાંત આપવામાં આવે છે, તે નીચે મુજબ.
પૂર્વે મધુમતી નગરી પ્રખ્યાત હતી. અઢાર વર્ણની ત્યાં વસ્તી હતી, ત્યાં જિજ્ઞાસુ નામનો ક્ષત્રિય નૃપતિ
ન્યાય નીતિથી રાજ્ય કરતા હતા.
ત્યાં ક્ષમાકર યોગીન્દ્ર નામન ક્ષમાકર યોગીન્દ્ર સાધુ ગામે ગામ ફરતા ફરતા
દેવ વેગે આવી ચઢયા, તેમની
આકૃતિ ભવ્ય હતી. દુનિયાના નવરંગથી તેમનું મન અગિત જણાતું હતું, ચક્ષુદષ્ટિ બાહ્મ વિષયોનું નિરક્ષણ કરતી નહોતી, એમ ભાવ ત્રાટક
ગથી તે અલિપ્ત જણાતા હતા, તેમની મુખાકૃતિ ઉપર હાસ્ય અગર શોકની લાગણીઓ દેખાતી નહોતી, શરીરના અવયવોની સુંદરતા કેઈ મોટા કુળમાં જન્મ થયે હોય એમ સૂચવતી હતી. તેમની વચન પ્રવાહની લાવણ્યતાની અભુત મને હરતા ઉચ્ચ સર્વ ભાષાની કેળવણુંની ખૂબી દર્શાવતી હતી. તેમની ગાંભીર્યતા સમુદ્રની પેઠે જણાતી હતી. તેમના ચરણ કમલને વિન્યાસ ઉપાગતાને સૂચ
For Private And Personal Use Only