________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
વિનયરત્ન. ગામ ફરી સર્વ જીપર કહેણું રહેણુથી ઉપકાર કરી શકતો નથી અને સાધુ વર્ગ કરી શકે છે. સાધુઓના ધ
તેજથી દુનિયામાં શાંતિ વર્તે છે, વૃષ્ટિ થાય છે. સાધુઓની કદી નિંદા કરવી નહિ. વેષ, આચાર અને જ્ઞાનથી સાધુ તથા સાધ્વીવર્ગ જગત્માં સ્વપરનું હિત કરે છે. તેમને વિનય કરવાથી આત્મા પવિત્ર થાય છે. સાધુ અને સાધ્વી વર્ગ જે જે ઉપદેશ આપે તે પ્રમાણે ગૃહસ્થવગે વર્તવું. તેમને ઉપદેશ અમૃતસમાન ગણવો. તેમના ઉપર પ્રેમ ધારણ કરવા. જેમ જેમ વિશેષ વિશેષ સદગુણવાળાં સાધુ તથા સાધ્વી દેખાય તેમ તેમ વિશેષ વિનય તેમનો કરવો. તુબુદ્ધિથી સાધુ તથા સાધ્વીને કદી અવિનય કરે નહિ. સાધુ તથા સાધ્વીવર્ગ ગૃહસ્થમાંથી નીકળે છે, માટે ગૃહસ્થ જેમ જેમ સદ્દગુણી થશે તેમ તેમ સાધુ તથા સાધ્વીવર્ગ પણ સગુણ થશે. કુવામાં જેવું જળ હશે તેવું હવાડામાં આવશે. આ નિયમ સદાકાળ વિચારવા યોગ્ય છે.
જેનવર્ગમાં સર્વ જેના ઉપરી આચાર્ય હોય છે. આચાર્ય ધર્મના રાજા છે, ઉપાધ્યાય યુવરાજ સમાન છે,
રાજા અને પ્રધાનની પેઠે તેમના
માથે જૈનધર્મને નિરવદ્ય ભાર આચાર્ય તથા ઉપા- રહેલો છે. આચાર્ય અને ઉપાધ્યાયને વિનય ધ્યાય જે મહાજ્ઞાની આત્માથી
દીર્ઘ દૃષ્ટિવાળા હોય છે તે જોન
ધર્મને સર્વત્ર ફેલાવે કરી શકે છે અને એમની સાંકડી દષ્ટિ હોય છે અને ઉત્સાહી નથી
For Private And Personal Use Only