________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુએધ.
(૬૩)
તા જૈન વર્ગનાં સાધુ સાધ્વીએ, યાદિ આચારમાં ચનીતાં માલમ પડશે-આત્મતત્વ ઉપર વિશેષત: લક્ષ્ય ન આપ્યું. તેથી જૈન ધર્મના વિશેષ હાલ ફેલાવા થયેા નહિ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વિચારી સાધુ-તથા સાધ્વીઆએ જાગવાની જરૂર છે. કલ્પવૃક્ષ સાધુ તથા સાધ્વીઓને વિનય કરવાથી તીર્થંકર નામકર્મ ખંધાય છે. સાધુઓ તથા સાધ્વીઓને મનુષ્યજાત વિનય કરી ફળ મેળવી શકે છે. સાધુએ તથા સાધ્વીઓની ભક્તિ કરવી, તેમના સદ્ગણેાની પ્રશંસા કરવી. તેમના ઉપર આળ ચઢાવવું નહિ. સાધુઓ તથા સાધ્વીઓના થતા ઉપકારના બદલા ગૃહસ્થથી કાઈ રીતે વાળી શકાય તેમ નથી. એમ જાણી તમની આજ્ઞામાં વર્તવું. ક્રોધાવેશથી કાઈ દીવસ તેમનું અપમાન કરવું નહિ. શ્રેણીક રાજાની દેવતાએ છૂટા સાધુના વેષ કરી પરીક્ષા લીધી હતી તાપણુ શ્રદ્ધાથી ભ્રષ્ટ નહિ તમ ભવ્ય જીવા પણ સાધુએ ઉપરથી શ્રદ્ધા ઉઠાડતા નથી. ઉત્તમ ભક્તિથી સાધુ સાધ્વીઓને ધકૃત્યમાં સ્હાય કરે છે. સર્વ કરતાં સાધુ વારાત એટલે પાપકર્મથી વિરામ પામ્યા છે માટે મેટા છે. ગૃહસ્થ ગમે તેવા હાય તાપણુ સાધુના વ્રતને પાળી શકતા નથી માટે સાધુ વર્ગથી ગૃહસ્થે લઘુતા ધારણ કરવી. સર્વ દેવાના અધિપતિ ઇન્દ્ર મહારાજા પણ બ્રહ્મચર્ય ધારક મુનિવને નમસ્કાર કરે છે ત્યારે વિચારવાનું કે સાધુ વર્ગની આગળ ગૃહસ્થ મહુત્તાઈ ધારણ કરે નહિ. ગૃહસ્થ, સ્વાર્થ માં સપડાઇ ગામા
થયા
For Private And Personal Use Only