________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીગુઆત.
(૫૯)
નમાં વિશેષત: સહાય આપવી. સાધુઓના વિનય કરવાથી અનેક ભવનાં કરેલ પાપાના ક્ષય થઇ જાય છે અને અન્ય જીવા પણ સાધુએ અને છે. ગુરૂરૂપ સાધુઓથી અનેક જીવાની ઉચ્ચ દશા થઇ અને થશે. શ્રી ગુરૂરૂપ ચારિત્ર ધારક સાધુઆની મન વચન અને કાયાથી ભક્તિ કરવી. તેમના આગળ ડહાપણ ડાહેાળવું નહિ, તેમને છેડવા નહિં. ચાગ્ય તત્ત્વાનુ જ્ઞાન લેવું, યથાશક્તિ તેમની આજ્ઞા પ્રમાણે વવું. તેમની નિંદા સાંભળવી નહિ. શ્રીસૂત્રેાનાં પરમ રહસ્ય સમજવાં. છતિ શક્તિએ તેમનાં દન કરવાં. તેમના સદ્ગુણ્ણાની પ્રશંસા કરવી. ગામેગામ વિહાર કરતાં સ્હાય આપવી. તેમના સદ્ગુણ્ણાનું અનુકરણ કરવું. સંયમીનું અહુ માન કરતાં તેમના ગુણા હૃદયમાં પ્રકટે છે. માટે સાધુ વર્ગને વિનય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી યથાયેાગ્ય સાચવી આત્માન્નતિ કરવી.
સાધ્વીએ પચમહાવ્રત પાળી ગામોગામ વિચરે છે. પેાતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ કરવા પ્રયત્ન કરે છે. શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞાપૂર્વક આત્મષિત કરવા પ્રયત્ન કરે છે. બ્રહ્મચર્યવ્રત નવયાડ સાચવી પાળે છે. સ્ત્રીવર્ગમાં સાધ્વીજી સારી રીતે અસરકારક ઉપદેશ આપે છે. પુરૂ ષાને પણ સાધ્વી વર્ગનાં આચરણ
દીક્ષિત સાધ્વીની આવશ્યક્તા અને તેના વિનય.
For Private And Personal Use Only