________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે શોધ. મુનિવર શિષ્યને શું દેખાડી શકે? યોગ્યતા વિના રાજ્ય પણ મળતું નથી તે વિનયની એગ્યતા મેળવ્યા વિના સદ્ગુરૂ પાસેથી અંતર્ધન શી રીતે મેળવી શકાય ? આત્મશાક્ત ખીલવવાની કુંચીઓ જે પ્રાપ્ત કરવી હોય તે શ્રી ગુરૂની કૃપા સંપાદન જે રીતે થાય તે રીતે વિનયમંત્રનું આરાધન કરવું. શ્રી સદગુરૂના દીક્ષિત શિખે ગમે તેવી ગુરૂની આજ્ઞા પાળે છે. ચિદાનંદ નામના એક મુનિવર્ય
એક નગરની બહાર રહેતા. તેમના
બરસેં દીક્ષિત સાધુ શિષ્ય હતા. શિષ્યને વિનયની ચિદાનન્દગી સમર્થ યોગીરાજ પરીક્ષા માટે આજ્ઞા. હતા. શિષ્યોને આત્મહિતમાં સારી
રીતે પ્રવતાવતા હતા, શિષ્યો પણ
ગુરૂને વિનય વૃત્તિ અનુસાર કરતા હતા. એક દિવસ સર્વ શિષ્યનું મંડળ ઉપદેશ સાંભળતું હતું. ચિદાનન્દ સશુરૂ પણ આમસ્વરૂપના ધર્મ અનેક યુક્તિઓથી સમજાવતા હતા, ઉપદેશ આપ્યા બાદ ગુરૂ માન રહ્યા, તે પ્રસંગે કેટલાક શિષ્યોએ ગુરૂરાજને કહ્યું કે આ શિષ્યમંડ લમાં કણ વિશેષત: વિનયી છે. પ્રત્યેક શિવે મનમાં એમ ધારતા હતા કે કોને ગુરૂ વિશેષ વિનયી કહેશે. શ્રી સશુરૂએ કહ્યું હે ભવ્ય શિખ્ય ! અવસરે માલુમ પડશે, ગુરૂએ પરીક્ષા કરવાને વિચાર કરી રીતે એક વાદી પાસે દાંત પાડી નાખેલો એક મહાકાળે ભયંકર સર્પ મંગા
For Private And Personal Use Only