________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪) ઝળકવા લાગ્યું. ગુરૂ કહે છે કે હે શિષ્ય ! આ વિદ્યાએ ખ્ય શિષ્ય કે જે હાશ જે થાય તેને આપજે. વિનયના અભાવે હાલ ઘણી વિદ્યાઓ અલેપ થવા લાગી છે. વિદ્યાને દુરૂપયેગા કરીશ નહિ. કેઈના બુરામાં વિદ્યા વાપરીશ નહિ. વિદ્યાએની અન્યને માલુમ પડે નહિ તેવી રીતે વર્તજે નહિ દુનિયાના લેકોને પરિચય વધી જશે અને તું બાહ્ય ખટપટમાં લપટાઈ જઈશ. હારી કોઈ નિદા કરે, બુરૂ કરે તો પણ અશુભને લેશ માત્ર પણ સંકલ્પ કરીશ નહિ. અગ્યને પ્રાણ પડે તોપણ વિદ્યા આપીશ નહિ, આત્મસ્વરૂપમાં સદાકાળ લીન રહેજે. બાહામાં લપટાઈશ નહિ. આત્મા પરમાત્મરૂપ છે એમ સદાકાળ ભાવના રાખજે. અહં અને મમત્વભાવ અતરથી જાગૃત ન થાય એમ આપયોગથી વર્તજે. કહેલા ઉપાયે પ્રમાણે ધ્યાન કરજે. અમુક વિદ્યાથી તું શ્રુતજ્ઞાનના બળવડે સર્વ જાણીશ, પણું મેહમાં મુંઝાઈશ નહિ. અપ્રમત્તભાવ સદાકાળ ધારણ કરજે. આત્મધ્યાનમાં સદાકાળ રહેજે, સદાકાળ સમાધિમાં જીવતાં પણ મેક્ષનાં સુખ જોગવજે. આ પ્રમાણે ગુરૂએ. તોપદેશની કુંચીઓ બતાવી. શિષ્યને અવતાર સફળ કર્યો, જેથી તે સુખી થયા.
ભવ્યો! સમજશો કે વિનય વિના પિતા પણ પુત્રને પિતાને દાટેલ ખાનગી ધન દેખાડતા નથી ત્યારે શ્રી ગુરૂ
For Private And Personal Use Only