________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી ગુણ્માય.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
નગર સાધતિ નદીની પાસે હતુ. ત્યાં એક ચેાગવિદ્યાના સંપૂર્ણ અભ્યાસી એક ચેાગમુનિ વસતા હતા. તે સ્વભાવે શાન્ત અને યેાગના અનેક ચમત્કારાનુ ઘર હતા. પેાતાની વિદ્યાએ આપવા માટે ચેાગ્ય શિષ્યને ખેાળતા હતા. તેમના ઘણા શિષ્યે થયા પણ શિષ્યા કાઈ ટકીને રહેતા નિહ. કારણ કે આ ચાગી સાધુ પાસે બહારની ગપસપની વાતાને અવકાશ નહાતા. શિષ્યાની પરિક્ષા કરવા માટે તેમને ધમકાવતા. કેટલાક શિષ્યા કે જે દુનિયામાં સુખની બુદ્ધિવાળા હતા તે રહ્યા નહિ. એક ગૃહસ્થ કુટુંબના એક સુપુત્રે આ યાગી પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂના આ સુશિષ્ય વિનય સાચવ હતા. તાપણુ ગુરૂવર્ય તેની સાથે વિશેષ સંભાષણ કરતા નહાતા. શિષ્ય વિનેય હતા તેથી અનેક દુ:ખે, વેડીને તેણે બાર વર્ષ ગાળ્યાં. એક દીવસ તેણે ગુરૂના મસ્ત કારે મૂકીને વિનય કર્યો. ગુરૂને આ શિષ્ય ચૈાગ્ય લાગ્યા. પેાતાની સઘળી વિદ્યાએ આપવાની મરજી થઈ તાપણુ છેલ્લી વારની કસેાટી કરવા વિચાર થયો. યોગવિદ્યાના સામર્થ્યથી ગુરૂએ સાઢા ઘણા શરૂ કર્યો. તે પણ શિષ્ય વિનચથી હઠયો હિ
અને ગુરૂનુ ઝાડાથી મલીન થએલું શરીર સાફ કર્યું. ગુરૂએ ચેાગ્ય ધાર્યો. અહા આ પુરૂષ વિદ્યાને માટે લાયક છે. માટે
એક શિષ્યે રૈલે સંદ્ગુરૂને વિનય અને તેથી મળેલી યાવિદ્યા.
For Private And Personal Use Only