________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
વિનયન, શિખે છે અને શિષ્ય પણ જ્યારે ગુરૂપદને પામે ત્યારે તેમના
પ્રતિ તેમના શિષ્ય પણ સારા
વિનયથી વર્તે છે. જગતના જી શિષ્યના વિનયથી જેવું દેખે છે તેવું શિખે છે. દુનીયાં પર અસર શિષ્યાનો ઉક્ત વિનય દેખી તેઓ
પણ શિષ્યાના પ્રતિ પ્રેમભક્તિ
માન અને પૂજ્યબુદ્ધિથી જુએ છે અને તેઓ પોતાના કુટુંબમાં વિનયને પ્રચાર કરે છે, તેઓ કલેશ કે કંકાસથી મુક્ત થાય છે. દુનિયા જેવું દેખે છે તેવું આચરે છે. દુનિયાને ઉચ્ચ વિનયવાળી બનાવવી હોય તો શિષ્યએ ઉચ્ચ વિનયથી વર્તવું જોઈએ. વિનેયશિષ્યાના દાખલા
જ્યાં ત્યાં લેકો કહે છે. જગમાં તેમનાં નામ અમર રહે છે. વિનયવંત ન બેલે તેપણ હજાર મનુષ્ય ઉપર વિનયની અસર કરી શકે છે. અવિનય શિષ્ય તે પ્રમાણે અસર કરી શકતા નથી. વિનય સદાકાળ ઉત્તમ પુરૂષે એવી શકે છે. આજને આજ વિનયનું ફળ લેવાની બુદ્ધિ ન રાખવી, ગુરૂએ શિષ્યના વિનયની કસોટી કાઢે છે. તેનું હૃદય તપાસે છે. પશ્ચાત્ યોગ્ય લાગે છે તો પિતાની સઘળી વિદ્યાઓ આપી દે છે.
વિનય ઉપર એક શિષ્યનું દષ્ટાંત સાંભળવા લાયક છે તેથી તે કહેવામાં આવે છે. વિદ્યાપુર નામનું એક
For Private And Personal Use Only