________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
શ્રી ગુરૂષોધ.
કરાવ
ડયું હેાય તે તે ધર્માચાર્ય ગણાય અને તે પણ 'સાક્ષાત્ મળેલા હોય તે જ ગણાય, પણ સામાન્ય શ્રદ્ધા વામાં ધર્માચાર્ય ગૃહસ્થ હાય નહિ. સામાન્ય એપથી તા ઉપકારી સામાન્યત: ગણાય છે. આવો ઉચ્ચ અધિકાર કૈાઇ વિરલા ગૃહસ્થ કેાઈના પ્રતિ મેળવી શકે છે, કેટલાક ગૃહસ્થને ધર્મગુરૂ માની સાધુ વને મૂળમાંથી નાશ કરવા કળાઓ કરે છે, નિદા કરે છે, તે હજી ચૈાગ્ય અધિકારી થયા નથી. ગૃહસ્થનુરૂ સમક્તિની અપેક્ષાએ હાય છે પણ ારિત્રની અપેક્ષાએ હાતા નથી, તેથી ચારિત્રની ઉચ્ચ કોટી ધારણ કરનાર મુનિવર્ગની દશાને ગૃહસ્થગુરૂ પામેલા નથી તેથી તે વિરતિની અપેક્ષાએ ગૃહસ્થનુરૂ ઉતરતા છે, ઉપકારની અપેક્ષાએ ચઢતા છે એમ યથા સમજી ગૃહસ્થગુરૂનું થા યોગ્ય સન્માન કરવું. તેમના ઉપકાર વારંવાર સ્મરણુ કરવા. ગૃહસ્થગુરૂ ગ્રંથા અગર પાંચમા ગુણસ્થાનકમાં વનાર હાય છે. પણ ચારિત્ર ધારક મુનિવ તેા ચારિત્ર તરીકે પણ વિખ્યાત ગુરૂ છે અને અનેક જીવેાના ધર્મ ગુરૂપણુ હાય છે. માટે તેમની આશાતના તથા અવિનય થાય નહિ તેમ લક્ષ રાખવું. સમક્તિ દાતા કદાપિ કાઈના હાય તા તેણે ગૃહસ્થ ધર્માચાર્યના યેાગ્ય વિનય વેશ. પ્રણામ કરવા પણ સાધુના પાઠનાં ખમાસૠણાં દેવાં નહિ,
For Private And Personal Use Only