________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૪૩ )
કારના અપલાપ, પ્રાણ પડતાં પણ કરવા નહી. ધર્મોચાય કાઈ ખાખતની શિક્ષા આપે તે ગુસ્સે થવું નહિ, શ્રીધર્માચાર્ય મુનિવર પ્રતિ દોષષ્ટિ કરવી નહી. તેમનું અપમાન થાય તેવું વચન ખેલવું નહિં. ધર્મગુરૂનું દર્શન કરવું. જેટલે ધર્માચાર્ય મુનિરાજ ઉપર અંતરથી વિનય રહે છે તે પ્રમાણે આત્મા ઉચ્ચદશા પામતા જાય છે. આત્માની ઉચ્ચદશાને આધાર ધર્મગુરૂના વચનની શ્રદ્ધાપર રહેલા છે, જે લબ્ધપુરૂષા ધર્માચાર્યને ચઢતે ભાવે વિનય કરે છે અને આત્મસ્વરૂપ રમણતાની ખુમારીમાં મગ્ન રહે છે, તેમને નમસ્કાર થાએ. આત્મજ્ઞાન થયા બાદ પરમાત્મસ્વરૂપ આત્મામાં રહ્યું છે. જ્ઞાનદન ચારિત્રથી પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમ અનુભવમાં આવે છે.
કેાઈ ભવ્ય જીવને સમ્યક્ત્વપ્રદ ગૃહસ્થ હાય તે ગૃહસ્થ ધર્માચાર્ય ગણાય છે. તેથી
ગૃહસ્થ તરીકે ધ
ગુરૂ હોય તેનો વિનય.
પુરૂષ અગર મદનરેખાની પેઠે સ્ત્રી પણ કાઈ જીવના ધર્માચાર્ય તરીકે પ્રત્યક્ષ મેધ દેવામાં હાય છે. સમ્યક્ત્વદાતા ધર્મગુરૂ ગૃહસ્થ કાઈના હાય છે અને તેવા દૃષ્ટાંતે કવચિત્ જોવામાં આવે છે. ધર્મ ગુરૂ ગૃહસ્થે શાસ્ત્ર આધા૨ે સમક્તિ
મા
For Private And Personal Use Only