________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૩૭ ) સમ્યગ શુદ્ધધર્મનો નિશ્ચયબધ કરાવનારને ધર્માચાર્ય કહે છે, તે સંબધી શાસ્ત્રમાં કહ્યું છે કે –
- માથા. जो जेण सुद्धमग्गम्मि, ठावित्रो सजएण गिहिणावा सो चेव तस्स जायइ, धम्मगुरु धम्मदाणाश्रो॥ २ ॥ ભાવાર્થ –કઈ પણ સાધુ વા ગૃહસ્થીએ જેને શુદ્ધ
ધર્મમાર્ગમાં સ્થાપન કર્યો હોય તે તે ધર્માચાર્યનો વિનય.
સાધુ અગર ગૃહસ્થથી બંધ પામના
નો ધર્મગુરૂ અર્થાત્ ધર્માચાર્ય કહે
વાય છે, વંદિતાસુત્રમાં ધમ્માચરિએ સવસાહઅ, ઈત્યાદિ વાક્યથી ધર્મગુરૂ (ધર્માચાર્ય) ને વંદન કર્યું છે. દેવસિ પ્રતિક્રમણના આઘમાં પણ ભગવાનé આદિ ચાર ખમાસમણમાં પ્રથમ ધર્માચાર્યને વંદન કર્યું છે, તીર્થકર ગણુધરાદિક પણ ગુરૂ શબ્દથી ગ્રહણ થઈ શકે છે. પણ અત્રતે જેણે સાક્ષાન વિદ્યમાન પણે સમ્યગ ધર્મ સમજાવી તેની શ્રદ્ધા કરાવી હોય તે ગુરૂ ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય છે. આ પ્રમાણે જેમાં દરેકને ધર્મગુરૂ હોવા જોઈએ, વા ધર્મગુરૂની જરૂર છે. ઉત્સુત્ર ભાષણ કરનારની પાસે કેાઈ ભદ્રકજીવ ગયે અને તેને ઉત્સુત્ર ભાષીએ અસત્ય શ્રદ્ધા કરાવી તે તે
For Private And Personal Use Only