________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્માચાય ના ઉપકારની સીમા નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
શ્રી ગુરૂએધ.
તેના ધર્માચાર્ય અની શકતા નથી. વીતરાગ શાસ્ત્રના અનુસારે ધર્મ શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂ ગણાય છે. ધર્મગુરૂને મેટામાં મોટા ઉપકાર જાણવો.
કહ્યું છે કે:-સમકિત દાયક ગુરૂતણે, પચ્ચુવયાર ન થાય, ભવ કાડાકીડી કરે, કરતાં કોટી ઉપાય સમ્યકત્વમા પ્રદ શ્રી સદ્ગુરૂના કાટાકાટીભાવકરે તેાપણ કાટી ઉપા
"
ચેાથી પ્રત્યુપકાર થઈ શકતા નથી, આ સબંધી મદનરેખા સતીનું દષ્ટાંત વિદ્યમાન છે. અન્ય પણ અનેક દૃષ્ટાંતા શામાં મેાજીદ છે. અન્ય કાર્યના ગ્રંથ વાંચવાથી સદ્ભાધ ચાય તેથી પુસ્તકના બનાવનાર કઈ ધર્માચાર્ય ( ધર્મગુરૂ ) શાસ્રરીત્યા ગણાતા નથી, જો આમ હોય તેા પ્રત્યક્ષ સભ્યકત્વપ્રદ કાઇ ઠરી શકે નહિ. પુસ્તક વાંચવાથી જો ઉપકાર થાય તા પુસ્તક કર્તા ઉપકારી ગણાય, પણ કંઈ ધર્માચાર્ય ( ધર્મગુરૂ ) ગણાય નહિ, પુસ્તકના રચનાર ધર્મગુરૂ કહેવાય એવા લેખ નથી. સાક્ષાત્ વિદ્યમાન હાઇ સમકિત દેનાર હોય તેજ ધર્માચાય વા ધર્મગુરૂ ગણાચ છે. માષિતાના ઉપકાર કરતાં ધર્મગુરૂના ઉપકાર અન
For Private And Personal Use Only