________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન.
વિચરત્ન –
(૩પ ) અલબત કદી નહીં. જે સ્ત્રી પતિની આજ્ઞા પાળી શકતી નથી તે સંસારમાં રહે ત્યાં સુધી શું અન્ય કરી શકશે. જે સ્ત્રીઓ પતિને હિસાબમાં ગણતી નથી અને પિતાની સ્વછંદતાથી વર્તે છે તે કેવી રીતે ઉચ્ચભાવમાં પ્રવેશ કરી શકે? પતિના સંબંધે મનમાં કોઈ પણ જાતને ખરાબ વિચાર કરવો જોઈએ નહીં. પતિના વિચારે પસંદ ન પડે તે પણ એકદમ અરૂચિ ધારણ કરવી નહીં, પણ હળવે હળવે પતિની સાથે વાર્તાલાપ કરી સારા વિચારોની આપ લે કરવી. પોતાના પતિની ખાનગી વાત કે જેથી પતિના હકમાં નુકશાન થાય તેવી ચર્ચા અન્યની આગળ કરવી નહીં. એક મનુષ્યમાં સર્વ ગુણે હાઈ શક્તા નથી. સર્વગુણ વીતરાગ છે. પતિમાં કોઈ પણ જાતને દોષ હોય તે યુક્તિકળાથી સુધારવા કહેવું પરંતુ અન્યની આગળ દોષો પ્રકાશવા નહિ. પતિએ કહેલી ખાનગી વાતે અન્યની આગળ કહેવી નહિ, તે પણ એક જાતનો વિનય છે. પતિ વ્યવહારિક તથા ધાર્મિક જે જે સારા વિચારે કહે તે યથાર્થ સમજી માન્ય કરવા. પતિ કદી સમ્ય ધમી ન હોય તે પણ પતિવ્રતા સ્ત્રી સત્ય ધર્મમાં અનેક સાધનોથી ખેંચી શકે છે. પતિ મિથ્યાત્વી અર્થાત્ નાસ્તિક હોય અને સ્ત્રી સભ્ય વીતરાગ ધર્મ પાળનારી હોય એવા પ્રસંગમાં પતિ એમ કહે કે તું હું
For Private And Personal Use Only