________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શ્રી ગુરૂએય.
ધાર્યું. પોતાના પગની સાથળે એક પાકેલી કેરી ખાંધી, એવી રીતે યુક્તિલાઘવથી વર્ઝવડે તે ગાંધી કે કાઇને તે કેરી છે એમ માલૂમ પડે નહિ. પરીક્ષજ ખુમા પાડવા લાગ્યું. સગાં વ્હાલાં આવી પહોંચ્યાં. એક મહાન વિશ્વાસપાત્ર સમર્થ વૈદ્ય કે જેની સાથે પરીક્ષકે સંકેત ર્યા હતા તે આવ્યા. તેણે સાથળનુ ગુમડું પાડા ઢ્યા વિના તપાસ્યું. વિનયેાજવલાના દેખતાં કહ્યું કે, આ દર્દ ઉપર ધન્વંતરી આવે તાપણ ઉપાય થઇ શકે તેમ નથી. આ રાગ દેવતાઈ છે. પ્રાણ લીધા વિના ડે તેમ નથી, ફક્ત એકજ ઉપાય છે કે કાઇ આ ગુમડાને ચુઝી લે પણ તે મરે અને પરોક્ષ રોટ સાજા થાય. પતિવ્રતા ધર્મ પાળનારી વિનયોક્થા એ આ વાત સાંભળતાં પતિ જીવે અને મારા પ્રાણ જાય તે ભલે જાય, એમ નિશ્ચય કરી પતિની સાથળે થએલું કપટમય ગુમડુંચુસવા માંડયું, પરંતુ તે ગુમડું નહેાતું પણ કેરી હતી. મીઠારસ ચાખ્યું. અંતે પરીક્ષા ની કસોટી થઇ, સાક નામ ધારણ કરનારી વિનયોત્ત્વતા થઈ. વાચકા વિચાર કરશે કે આવી રસીએથી જગત્ શૈાભી રહ્યુ છે. શું પતિપ્રેમભ્રષ્ટ પુનર્લગ્ન કરનારી સ્ત્રીએ પતિ સાટે પ્રાણ અર્પવા તૈયાર થઇ શકે, પતિ સરી જાય તે। ભલે મરી જાય પણ હું જીવીશ તા ફરીથી કોઈની સાથે લગ્ન કરીશ આવા વિચાર પતિત્રતા વિનયેાજજ્વલાના મનમાં કદાપિ શું આવી શકે !
For Private And Personal Use Only