________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન.
(૩૩ ) વાળી હોવી જોઈએ અને તે માટે હુને પણ તેની ઈચ્છા ઠીક લાગે છે. વારા િદિ નાહ્ય બાલકથી પણ હિત ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી કહ્યું કે હે પુત્ર હું હારી સુખમય જીદગી થવા માટે હારા વિચારને અનુમોદન આપું છું. પુત્રે પિતાશ્રીનું ઉત્તમ સંભાષણ શ્રવણ કરી નમન કર્યું. પિતાશ્રીએ કહ્યું, હે પુત્ર! તારા યોગ્ય કોઈ કન્યાની તું તપાસ કરજે, પશ્ચાત્ તેની સાથે લગ્ન માટે બનતું હું કરીશ, આ પ્રમાણે કહી જમીચંદ્ર છ અન્ય કાર્યમાં રોકાયા. પરીક્ષા મનમાં વિચાર કરે છે કે, ધન્ય છે મારા પિતાને કે જેમને મારા વિચાર સત્ય લાગ્યા. એક દિવસ પરીક્ષક વંર શેઠના ઘેર મિત્ર સાથે ગયો. તે શેઠની વિવટી નામની પુત્રી હતી, તેણીએ પણ વ્યવહારિક કેળવણું તથા ધાર્મિક કેળવણુને સારી રીતે અભ્યાસ કર્યો હતો. પરીક્ષક અને વિનોજવલાની સમાન વય હતી. વિનયેજ જવલા માતપિતાને સારી રીતે વિનય કરતી હતી. આચાર વિચારમાં ઉચ્ચ હતી, તેને વિચાર પરિક્ષા સાથે પાણિગ્રહણને હતો. પરસ્પર વાર્તાલાપ થવાથી એક બીજાનાં ઉચ્ચ વર્તન સંબંધી ખાત્રી થઈ. બન્નેની ઈચ્છા મળવાથી બનેનાં લગ્ન યથાયોગ વિધિથી થયાં. એક દિવસ પછી મનમાં વિચાર કર્યો કે મારી સ્ત્રી આજ્ઞાથી વિનય પાળી શકે છે કે કેમ, તે સંબંધી પરીક્ષા કરવાનું
For Private And Personal Use Only