________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ).
શ્રી ગુરૂધ. પુરૂષ પણ વિનયાદિ સદગુણ વિશિષ્ટ સ્ત્રીથી પિતાની ઉન્નતિને આધાર કેમ બાંધી ન શકે. સ્ત્રી અને પુરૂષના સ્વભાવ પ્રથમ તો મળવા જોઈએ, એક બીજાના ઉપર પ્રેમ હવે જોઈએ. ધર્મના વિચારે પણ સમાન હોવા જોઈએ. ઉમર પણ લગ્ન એગ્ય વીશ વર્ષની હેવી જોઈએ. આવી રીતે સદગુણે પ્રથમ તપાસવા જોઈએ. શીની વિનય બ્રહ્મચર્યમાં પરીક્ષા કરવી જોઈએ. આવાં લગ્ન ડાં હોય તે પણ સારાં છે. વાઘરીવાડાની પેઠે કરડે પુરૂષ સ્ત્રીઓનાં લેશકારક લગ્ન હોય, તેથી ઉલટું લગ્ન ન કર્યું હોય તો પણ સારું. આ પ્રમાણે પક્ષવા પુત્ર નું ભાષણ સાંભળી અને ચંદ્ર શ્રેણી ચમકયા, મનમાં વિચાર ક્યું કે, અહો આજકાલની કેળવણથી મગજ ચક્કી જાય છે તેને આ નમુનો છે. શેઠના મનમાં વિચારે જુદા જુદા આવવા લાગ્યા. અહે જગમાં દરેક મનુષ્ય સુખનું જીવન ઈચ્છે છે, તે માટે સંસાર વ્યવહારમાં સ્ત્રી અને પુરૂષ વર્ગ એક બીજાને સુખકારક સંયેગામાં જોડાવા ઈછે એમાં અન્યાય જણાતો નથી. મારા પુત્રે જે વિચારે જણાવ્યા છે તે પણ એક રીતથી જોતાં ખરેખર સત્ય લાગે છે. દુનિયાની દ્રષ્ટિમાં ભલે આજસુધી એમ ન થયું હોય તેથી વિરૂદ્ધ લાગે, પણ પાણિગ્રહણ થયા બાદ કલેશ કુસંપ, ધર્મ ભેદના જે ઝગડા રહે છે તે માટે સંસારમાં જોડાતાં, સ્ત્રી પણ ધર્મગ્ય અને વિનય
For Private And Personal Use Only