________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
શ્રી ગુરૂએલ.
કેટલાક પુરૂષ સ્ત્રીને કહે છે કે તું મને પરમેશ્વર તરીકે માન હું ગમે તેવા મિયારી હેાઉં તેની તારે દરકાર કરવી નહીં. આવી તેમની શિક્ષા શીરીતે સ્ત્રી ધારણ કરી શકે? રાજા તો પાપીમાં પાપી અને પ્રજાને નાશ કરનાર હાય તા પણ પ્રજાએ રાજાને ઇશ્વર માનવે, એમ શું હોઇ શકે? કદી નહીં. સ્ત્રી પતિને ઇશ્વર તરીકે માને એવા પેાતાનામાં ઉત્તમ સદ્ગુણ્ણા ખીલવવા જોઇએ-ઇશ્વર એટલે માટે, કિન્તુ જે તીર્થંકર વા પરમાત્મા થયા છે તે તે નહીં જ. સ્ત્રી, ઇશ્વર ધ્યાન કરતી હોય તા કોઇ ઉત્તમ ધર્મનું કાર્ય કરતી હાય ત્યારે કેટલાક પુરૂષા કહે છે કે તું કંઇ પણ કરીશ નહીં, ખસ મારી પાસે બેસી રહે, મનેજ ઈશ્વર વા ધર્મમૂર્તિ માની લે,વિષય ભાગ માટે મારી આજ્ઞાએજ ઉઠાવ,તેથીજ દ્ઘને અમુક લેાકમાં લાભ મળશે, ઇશ્વરની પાસે જઇ શકીશ. શું આવી અશુભ વૃત્તિની લાલસાથીજ પતિ ઇશ્વર તરીકે પેાતાને મનાવા સ્ત્રીને કાબુમાં રાખે એવુ કાઇએ રજીoર કરી આપ્યું છે ? સ્ત્રી પાપકારવા આત્માશિત થાય અને સંસારવનમાં ખલેલ ન પડે તેમ ધર્મ સાચવતી હાય તેના આડે આવી ખુરીલાલસામાં તૃપ્ત રહેનારનું પુરૂષ શું “ શ્રીપ પતિને ઈશ્વર માનવા” આવુ વાકય અસર કરી શકશે ? કદી નહીં. અશુભાચરણથી સ્ત્રીનુ હૃદય દુ:ખવવું નહીં. જે ઘરમાં રહી આ રૂવે છે, ખરાબ
For Private And Personal Use Only