________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન
(૨૭) વિચાર કરતી નથી, તેની પ્રજા પણ સારી નીવડે છે. તેના ઉદરમાં સારી પ્રજાનો અવતાર થઈ શકે છે. જે જે તીર્થકરો–મહાત્માઓ ઉત્પન્ન થયા તે ઘણે ભાગે તિવ્રતાની કુખેજ અવતર્યા છે. તેથી પણ ઉત્તમ પુર સિદ્ધ કરી આપે છે કે, હે રાત્રીએ ! જે તમારે ઉત્તમ નર રત્નને અવતાર પ્રાપ્ત કરે હેાય તે પતિવ્રતા ધર્મ પાળે. ઉતમ પુરૂષોને, તીર્થકરે તથા મહાત્માઓને અવતાર તિવ્રતા ને ત્યાં થશે. ગમે તે જાતિમાં મહાત્માઓ ઉત્પન્ન થયા, થાય છે અને થશે, ત્યાં પણ તિવ્રતા ના પેટે જ એવાં ઉત્તમ રત્ન ઉત્પન્ન થવાનાં. કોઈ સ્ત્રીને પતિવ્ર કહેવામાં આવે છે તો તે બહુ રાજી થઈ જાય છે, પણ જે તેવી રીતે તીવ્રતા ને ધર્મ સાચવે તે કેવી પુણ્યવંતી ગણાય ? કેટલાક પુરૂષ, સ્ત્રીઓને પડદામાં પતિવ્રતાપ સાચવી રાખવા માટે પુરે છે, પણ તે પતિવ્રતાધર્મ રક્ષણ માટે પ્રબલ સાધન નથી. પડદામાં પણ ઘણી સ્ત્રીઓ અકૃત્ય સેવન કરે છે. જ્ઞાનથી તિવ્રતાપ નું પાલન થાય છે, પણ પડદામાં ગુંગળાવી પુરી રાખવાથી કંઈ તેના મનમાં પ્રગટતા કામના ખરાબ વિચારો રેકી શકાતા નથી. જ્ઞાન એજ પ્રબલ સાધન છે. પતિવ્રતાપની કેળવણી પ્રથમથીજ આપવામાં આવી હોય તે સ્વિયે પતિ ને યથાયેગ-જ્યાંસુધી સંસારમાં હોય ત્યાંસુધી–વિનય સાચવી શકે.
For Private And Personal Use Only