________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન.
(૨૧) છે. મોટાને વિનય કરવાથી સંસારમાં કોઈ જાતની ચિંતા ઉત્પન્ન થતી નથી. મોટાંને વિનય કરવાથી ઉલટી મોટાઈ વધે છે, જે ભવે મોટાને વિનય સાચવે છે, તેની સંસારમાં પ્રતિષ્ઠા થાય છે. વિનય સુખનું મુળ એ સૂત્ર વારંવાર સ્મરણમાં રાખવું. મોટાઓની પાસે જે જે સારા સગુણ હોય છે, તેની વિનયથી પ્રાપ્તિ થાય છે. મોટાંએને વિનય કરવાથી કંઈલઘુત્વ પ્રાપ્ત થતું નથી. મેટાંઓને વિનય કરવાથી તેઓ ગમે તેવી હૃદયની વાત આપે છે. મેટાંઓનું ગમે તે વખતમાં મદોન્મત્ત થઈ અપમાન કરવું નહિ. ધૂળને પણ પગથી હણવામાં આવે છે તે મસ્તક ઉપર ઉડીને ચઢે છે, તે મેટાંઓનું અપમાન શું ન કરી શકે ? મેટાઓને તિરસ્કાર કરવો તે પિતાના તિરસ્કાર બરાબર છે. મેટાંઓની મશ્કરી કરવી તે ખરેખર પિતાની જ મશ્કરી છે. કાકા, દાદા, દાદીમા, કાકી, ફઈ માશી, વિગેરેને પણ પુત્ર પુત્રીઓએ યથાયોગ્ય વિનય સાચવો. મનથી મોટાંઓનું ભલું ચિંતવવું. વાણીથી પ્રિયકર વિનયવચન બોલવું, કાયાથી મેટાંઓને નમસ્કાર કરે, ધનથી દુઃખ વખતમાં વા ગરીબાઈ વખતમાં મેટાંઓને સ્વાય કરવી, મેટાંઓનું વચન પાળવા પ્રયત્ન કરે. મેટાંઓ કદાપિ શિક્ષા આપે તે સહનશીલતા ધારણ કરવી, મેટાંઓની વાત ઉડાવી દેવી નહિ. મેટાંઓની આજ્ઞા પાળ
For Private And Personal Use Only