________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી ગુરધ. વિદ્યાગુરૂ બહુ માન કર્યાથી જગમાં મેટ, વિદ્યાગુરૂની ભક્તિ કરતાં થાય ન ખોટે; વિદ્યાગુરૂ પર રીસ કરે તે લહે ન ખ્યાતિ, વિદ્યાગુરૂ અપમાન કર્યાથી ઉચ્ચ ન જતિ. પ્રેમભક્તિ વિનય યોગે ગુરૂ કૃપાથી સુખ લહે; બુદ્ધિસાગર પ્રિય વિનય વિનયમાં રાચી રહે. પુત્ર પુત્રિઓ વિનય વધારે બહુ મજાનો, સત્ય વિનય કરનાર જગમાં રહે ન છાને; વિદ્યાગુરૂ ઉપકાર હૃદયથી કદી ન ભૂલે, વિનય વિહીને મયુર પૃવત્ શાથી ફલે. ચંડાલનો પણ વિનય કીધો શ્રેણીક નરપતિ સાંભળો, બુદ્ધિસાગર વિનય સેવા મેલી મનને આમળા. ૩
વિદ્યાગુરૂના વિનયમાં અપૂર્વ શક્તિ રહેલી છે, તે વિનય શિષ્ય જાણે છે. વિનય કદી નિષ્ફલ જતું નથી. વિનયથી આત્મા ઉચ્ચ થાય છે. વિદ્યાગુરૂને યથાયોગ્ય વિનય સાચવવાથી વિદ્યાથી ઘણું મેળવી શકે છે.
પિતાનાથી જે ઉમરમાં જ્ઞાનમાં સદાચરણમાં મોટા હોય તેમને જેમ ઘટે તેમ વિનય કરે. પિતાના મેટા
ભાઈ હોય તેમનું માન સાચવવું જોઈ
એ. પિતાની મેટી બહેને હોય તેને મોટાને વિનય.
પણ ઘટતે વિનંય કરવો. સગાં સંબંધી વિગેરે જે કઈ મેટાં હોય તેમને વિનય સાચવવાથી કીર્તિ વૃદ્ધિ પામે
For Private And Personal Use Only