________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮)
શ્રી ગુરબોધ. તેઓ ગૃહસ્થાવાસમાં રહી સસારના કાર્ય કરે છે પણ સમભાવથી કરે છે. જ્ઞાનિને ભેગ નિર્જરા હેતુ માટે થાય છે. એવી દશા લાવવા પ્રયત્ન કરે છે. સારાંશ કે, આત્માનું એવું ઉચ્ચજ્ઞાન મેળવે છે કે તેના પ્રતાપે ભોગાવલીકમના ઉદયે સંસારમાં ભેગ ભેગવવા પડે છે. તેપણ જલકમળની પેઠે અત્તરથી ન્યારા રહે છે. કામીના મનમાં જેમ કામ, લોભીના મનમાં જેમ દામ, જુગારીના મનમાં જેમ દાવની ધૂન લાગી રહી હોય છે, તેમ અન્તરાત્માઓના મનમાં આત્માની ધૂન લાગી રહી હોય છે. તેઓ આત્માનું ધ્યાન ધરે છે, સદનુષ્ઠાન સેવે છે, અને અસંખ્ય વેગમાંથી ગમે તે ગેનું યથાશક્તિ આરાધન કરે છે. શ્રાવક વા સાધુઓ તરીકે અન્તરામાઓ મુક્તિપદનું આરાધન કરવા સદાકાળ લક્ષ્ય રાખે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયમાં લેવાતા નથી. અને આત્માના જ્ઞાન ધ્યાનમાં રમતા કરી અપ્રમત્ત થઈ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. આયુષ્ય ક્ષયે સિદ્ધશિલાની ઉપર એક ચોજનના ચોવીશ ભાગ કરીને તેમાંથી તેવીસ ભાગ નીચે મૂકી ચોવીશમા ભાગ ઉપર સિદ્ધ ભગવતે રહ્યા છે.
પરમાત્માએ '' જે અન્તરાત્માઓ તેરમા ગુણઠાણે જઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ સગી પરમાત્મા કહેવાય છે, અને જે
For Private And Personal Use Only