________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૨૨૭ )
આત્માના
દર્શીન, અન્નતચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણા રહ્યા છે. અનાદ્ધિ કાલથી ક્ષીરનીર સંચાગની પેઠે પ્રદેશેાની સાથે કવણુાએ લાગી રહી છે. મુખ્યતાએ આત્માને આઠ પ્રકારનાં કર્મ લાગ્યાં છે, જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અતરાય, એ આઠે કર્મના ક્ષયથી અનતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, ક્ષાયિકચારિત્ર, આદી અનતિસ્થિતિ, અરૂપી. અનુરૂલ, અને અનન્તવીય એ આઠ ગુણ છે તેને પરિપૂર્ણ પ્રકાશ થાય છે.
આત્માની શુદ્ધ દશા કરવામાટે અન્તરાત્માએ ગૃહસ્વધર્મ વા સાધુ ધર્મ અંગીકાર કરે છે; રાગદ્વેષના ક્ષય કરે છે, અને કાઈ જડ પદાર્થ ઉપર રાગ વા દ્વેષ ધારણ કરતા નથી. કોઇ જડ પદાર્થને ઇષ્ટ વા અનિષ્ટ કલ્પતા નથી. ક્રોધ, માનાદિક દોષાને પ્રતિદિન ક્ષય કરવા આત્મ૨મણુતામાં આસક્ત રહે છે. માહ્ય વસ્તુઓમાં તેમજ દેહ વગેરેમાં મમત્વભાવ દ્રુપતા નથી. પ્રતિક્રિન ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. મનમાં થતા વિકલ્પ સૌંકલ્પોને હઠાવતા જાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચૈાગના અષ્ટાંગનું હદ પ્રમાણે સેવન કરે છે. આત્માના સ્વરૂપમાં જ શુદ્ધોપયાગ રાખે છે,
For Private And Personal Use Only