________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
શ્રી ગુરૂધ. થઈ શકે છે. ભવસ્થિતિ પરિપાક દશાગે બહિરાત્માઓ આત્મતત્ત્વ સમ્મુખ થાય છે અને સમ્યકત્વધર્મને પામે છે. જીવાદિ નવતત્વનું જ્ઞાન કરી તેની શ્રદ્ધાને ધારણ કરતાં અન્તરાત્માપણું પ્રાપ્ત થાય છે.
અન્તરાત્મા,
જીવ, અજીવ, પુષ્ય, પાપ આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્વ ને સાત નય, ચાર નિક્ષેપ આદિથી જાણ તેની શ્રદ્ધા કરનારને સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. શરીર, વાણું અને મનથી આત્માને અન્તરાત્માઓ ભિન્ન સ્વીકારે છે, અન્તરાત્માઓ આત્માને આત્મા તરીકે માને છે અને જડને જડ વસ્તુ તરીકે માને છે. અન્તરાત્માઓ પુનર્જન્મ, મોક્ષ વગેરે તો સ્વીકારે છે. અન્તરાત્માઓ પુણ્યને વ્યવહારનયથી આદેય માને છે અને નિશ્ચયથી હેય માને છે, તેમજ પાપ તત્વને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. અન્તરાત્માએ અષ્ટકર્મથી પિતાના આત્માને મૂકાવવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે. શરીરમાં રહેલા છતાં પિતાને શરીરથી ભિન્ન સ્વીકારે છે. આત્માને અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશ નિરાકાર છે. આત્માના એકેક પ્રદેશો અનન્તજ્ઞાન, અનન્ત
For Private And Personal Use Only