________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિકળી ગયાના ન
( ૨૧ ) સર્વ જીર્વેને અપૂર્વ જ્ઞાન આપું, સર્વ જીવોને કદાવિકાળે મરે નહિ એવું ભાવપ્રાણુનું દાન આપું, આવા ઉત્તમપુથને જથ્થત ખેંચી આત્મા ઉત્તમ અવતાર ધારણ કરે છે.
વાણીથી જીવદયાનો ઉપદેશ દેવો. મરતા પ્રાણીઓને અસરકારક ભાષણ આપવું, જીવ દયાથી જે જે લાભ થતી હોય તે વાણી દ્વારા ઉપદેશવા, અભયદાનો અમૂલ્ય મહિમા ગાવે વગેરે વાણુથી અભયદાન જાણવું. - કાયાથી અભયદાન દેવા માટે જીવને મરતા બચાવા, હાથ પગ શરીરને ઉપયોગ કરવો. જીવની યતના કરવી. મારનારને શરીરથી વારવા. કામકાજ કરતાં શરીથી જીવોને બચાવવા. શરીરબળથી જી ન મરે તેવા અનેક ઉપાય જવા. ગમે ત્યાં જીવો મસ્તા બચાવવા માટે જવું. હાથથી છ મરતા બચે તે માટે જીવદયાનાં અનેક પુસ્તકો લખવાં, છપાવવાં અને અન્યને આપવા કિંથાદિ કાયાથી અભયદાન જાણવું.
લક્ષમી વા રાજ્ય આદિની સત્તાવડે જીવોને મારબાઓને નિષેધ કર. સત્તાબળવડે કઈ છને મોર મહિ એવા જાહેર હુકમ કઢાવવા, લક્ષમીને વ્યય કરીને પણું મનુષ્ય પશુ અને પંખી મરતાં વા મારતાં બચાવવા હિંસક છને લક્ષમી આપી પશુ પંખી મારવાનો ધંધો
સાવવા, લક્ષમીનો વ્યય કરી ને મરતા વા મારતા
For Private And Personal Use Only