________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ )
શ્રી ગુણોવ
દાનના પરિણામ ધારણ કરવા જેઇએ. શ્રીતીર્થંકરા સાધક અવસ્થાના પૂર્વભવમાં સર્વ જીવાને કર્યું રૂપ શત્રુઆના કુંદા માંથી છેાડાવવાને ભાવ અભયદાનના ઉત્તમ વિચારો કરે છે, તેના ચેાગે પુણ્યાનુબંધી પુણ્ય બાંધી તીર્થંકર તરીકે અવતાર ધારણ કરે છે. ખીજાઓને દુ:ખામાંથી ઇંડાવવાના મનમાં વિચાર કરવા તેમજ સર્વ જીવાને ધર્મ પમાડું કે જેથી સર્વે અનત આનંદને પામે આવું માનસિક અભયદાન એવું મળવાન છે કે તે ઉત્તમ તીર્થકરના અવતારને પમાડે છે. અહા, આ ઉપરથી ધર્મબંધુએએ વિચારવું કે તીર્થંકર સુધીની પદવી પ્રામવાની તમારા હાથમાં છે. કારણ કે જે તમારૂં મન ખરાબ વિચાર કરે છે તેજ જો સારા વિચાર કરે તે ( અમ્રદાનના વિચારો કરે તેા) તમેા ઉત્તમ થઈ શકે. મનમાં અભયદાનના સંકલ્પો કરવાથી સર્વ જગત્ત્તુ ભલું થાય એવા અવતાર ધારણ કરી શકાય છે અને તેના ચેાગ્ય સર્વ સાધના મળે છે. અક્ષયદાનના વિચારમાં અને તશક્તિ રહી છે. મનુષ્યેાની પાસે મન રહ્યું છે તેમ છતાં અજ્ઞાનને લીધે અન્ના કહે છે કે અમારી પાસે કઈ નથી તેથી શી રીતે અભયદાન કરી શકીએ; આના ઉત્તરમાં તેઓને સ્પષ્ટ સમજવાનું કે તમારી પાસે મન છે, ક્ષણે ક્ષણે મનમાં અભયદાનના વિચારો કરો. સર્વ જીવાને ધમી ખનાવ,
For Private And Personal Use Only