________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાખલ
( ૨૧૧ )
૧ અભયદાન ૨ સુપાત્રદાન ૩ ઉચિતદાન ૪ અનુક’પાદાન અને ૫ કીતીદાન પ્રત્યેક દાનનું વિવેચન કરવામાં આવે છે. જવાને મરતા બચાવવા, જીવાની રક્ષા કરવી, જીવેાના પ્રાણ બચાવવા, જીવાના ગુણાનું રક્ષણ કરવું, કેાઇ જીવાને મારતું હેાયતે તેઓનું યથાશિકત રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઈત્યાદિ ખાખતના અભયદાનમાં સમાવેશ થાય છે. મન, વાણી, કાયા અને લક્ષ્મી આ ચાર થકી અભયદાન થઈ શકે છે. મનમાં જીવાને મરતા બચાવવાના ભાવ કરવા. તેના મનમાં ઉપાયે ચિતવવા ઈત્યાદિ મનવડે અભયદાન જાણવું. જો મનમાં અભયદાનના વિચાર ન થાય તેા કાયા અને વાણીથી પણ કઈ થઈ શકતું નથીં. મનના ભાવપૂર્વક વાણી અને કાયા પણ જીવાને મશ્તા બચાવવા ઉદ્યમ કરે છે. માટે મનવડે થતું અભયદાન ઉત્તમ છે, જો મનમાં અભયદાનનેા ભાવ ન હેાય તા વાણી અને કાયાથી કરેલું અભયદાન ઉત્તમ ફળ આપી શકતું નથી. તે માટે મનથી અભયદાન કરવાની પ્રથમ આવશ્યકતા ગણી છે. કેટલાકના મનમાં અભયદાન દેવાના રૂચિ ન છતાં આગળ પાછળના સંચાગાને અનુસરી વા સત્તાધારીની આજ્ઞાને અનુસરી તેમજ લાકમાં હલકા ન પડીએ તેવાં કેટલાંક કારણાને અનુસરી અભયદાન દેવું પડે છે પણ તેવા મનુષ્યાને મનનાભાવિયેના જેટલું ફળ જોઇએ તેટલું અભયદાનથી મળે શકતું નથી. માટે આત્માથી પુરૂષાએ મનમાં અભ
For Private And Personal Use Only