________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભક્તિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩ )
કિતની ધુનમાં આત્મા તે પરમાત્માજ ભાસે છે; કારણ કે પરમાત્માની દશા જેવી તે વખતે પેાતાની દશા અનુભવાય છે. ભિકતના રસ જેણે ચાખ્યા છે તેજ ખરેખરા રિસક કહેવાય છે. શુષ્કજ્ઞાનિયા ભક્તિને રસ ચાખી શકતા નથી. કેાઈ એમ કહે કે અમે પરમાત્માની ભિકત શા માટે કરીએ ? તેના ઉત્તરમાં કહેવાનું કે—ભકિતથી સર્વ વસ્તુઓ મળે છે. જેવી વૃતિથી પરમાત્માની ભિકત કરવામાં આવે છે, તેવું ફળ મળ્યા વિના રહેતું નથી. સિદ્ધાંતા પ્રતિપાદન કરે છે કે પરમાત્માની ભકિત કદી નિષ્ફળ જતી નથી. તેથી માહમાયા તુ ગળે છે. જેમ સૂર્યના તાપથી હિંમ ગળે છે તેમ ભિકતથી માહ ગળે છે એમ સત્ય ભાસે છે.
ભકિતના ભાજનથી અમૃત રસને સ્વાદ ચખાય છે, અને તેથી ભૂખ ભાગી જાય છે. અર્થાત્ સ ંસારની તૃષ્ણાને નાશ થાય છે, ભિકતરૂપ અમૃતનું પાન કરતાં અન્ય બાહ્યપદાર્થોના રાગે રંગાવાનુ થતુ નથી.
ભકિતરૂપ આષધિ સર્વ રોગોને ટાળે છે. ભકત કહે છે કે ખરેખર હું તો કિતના ભાવમાં રાચુ છું. કારણ કે ભગવાનની ભિકત હું તુ ના સર્વ માહ ભેદને ભાગી નાખે છે. પરમાત્માની ભક્તિપૂર્વક જે જ્ઞાન છે તેજ સાચુ છે.
ભવ્યાત્મા શુદ્ધાત્મ રમણુતારૂપ સત્યભકિતને પામી શકે છે. આત્મસ્વરૂપમાં સદાકાળ લયલીન થયું. તેવી ઉત્કૃષ્ટ
For Private And Personal Use Only