________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
શ્રી ગુરૂ ભકિતમાં ચિત્ત વૃત્તિ તણે રાધ છે, ભક્તિથી જ્ઞાનની જતિ જાગે; ભક્તિથી આંતર નહિ પ્રભુનું કદી, ભક્તિથી ભક્તની બ્રાન્તિ ભાગે. ભક્તિભક્તિના તારમાં જેર છે કંઈક નવું, ભક્તિનો યોગ કલિકાલ મોટો; ભગતિયા તેલ જેવી લહે ભક્તિને, ભક્તિને વેગ નહિ ભાઈ છે. ભક્તિ. ભક્તિ સાકારની સાધાએ સત્યથી, ભક્તિ સાકારમાં ચિત્ત લાગે; પગથીયું મુક્તિનું ભક્તિ છે આઘમાં, ચિત્ત ચેતન પ્રભુ ભક્તિ જાગે. ભક્તિ. ભક્તિ ભળતી રહેગના રંગમાં, ભકિત પણ યોગ છે ગોગ ભકિત; બેઉ ભેળા રહે નામ જુદાં લહે, ભકિતના વેગથી સત્ય શકિત. ભકિત. ભક્તિ ગંગાસમી તીર્થ સાચું ગણું, ભક્તિના રોગમાં ભૂલ નાવે; ભકિતથી શુન્ય વૃત્તિ લહે બાહ્યમાં, ભકિતથી સત્ય આનન્દ થાવે. ભકિત. ભકિતની ધુનમાં દેવ છે આતમા, ભકિત રસથી રસિક કહાવે; ભક્તિના પગથીયે પાદમૂક્યા થકી, જન્મ મૃત્યુ તણું દુઃખ જાવે. ભક્તિભકિતથી સર્વ મળે, મેહ માયા ગળે, ભકિતના ભેજને ભૂખ લાગે; ભકિત અમૃતતણું પાન કીધા થકી, પ્રાણી સંગાય નહિ અન્યરાગે. ભકિત. ભકિતની ઔષધિ રેગ સહુ ટાળતી, ભકિતના ભાવથી નિત્ય રાચું; ભકિત ભગવન્તની ભેદ સહુ ભાગતી, દેવ ભકિત સહિત જ્ઞાન સાચું. ભકિત. શુદ્ધ ભાવે રમી ભકિત સાચી લહે, આત્મની ભકિતના કેાઈ ભોગી; બુદ્ધિરગર નિરાકારની ભકિતને, જ્ઞાનથી સાધતા કઈ યોગ, ભકિત.
ભજનસંગ્રહ ભાગ બીજે. ભાવાર્થ– હે ભવ્ય જીવ ! તું દેવની ભકિત કર, માનસિક વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારની ભકિત છે. પરમાત્મા જિનવરનું નામ જપી તેમાં રમણતા કર. કારણ
For Private And Personal Use Only