________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ .
(૧૫) બાહા પદાર્થોની મમતા અને આશાને જેણે તિરસ્કાર કર્યો હોય, ભક્તિના બાહ્ય અને આતરિક ભેદેનું જેણે પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેજ પ્રભુને ભક્ત થવા લાયક છે. ભક્તિને અવણિય મહિમા છે. તે ખરેખર પૂત લક્ષણવિશિષ્ટભક્તજ જાણે શકે છે, દેવની ભક્તિથી શું થાય છે તે નીચેની કવિતાથી જણાશે.
મત્તિમા.
ઝુલણા છંદ. ભક્તિકરભક્તિકર ભક્તિકર દેવની; સારામાં સાર જિન નામ સાચુ દેવના ગાનથી દીલ નિર્મળ બને, દેવની ભક્તિવણુ સર્વ કાચું. ભક્તિ. લુણ વિણભજને રસ જરા નહિ પડે, ભક્તિ વિણસેવના સર્વ લુખી, દેવની ભક્તિથી સત્ય સુખ સમ્પજે, ભક્તિવિણ પ્રાણયા થાય દુઃખી. ભક્તિ. શ્વાસ ઉફસમાં સ્મરણ કર દેવનું, એયરૂપે સદા જિન ધારી; પ્રેમની ભક્તિમાં આંતર નહિ કશું, દેવની સ્થાપના મૂર્તિ પ્યારી; ભક્તિ. ભક્તિના અંગ સર્વે પ્રહી ભાવથી, સેવિયે તે સદા સુખકારી; ભક્તિવિણ પાર નહિ હોય સંસારને, ભક્તિથી ટેવ ટળશે નઠારી. ભક્તિ. ભક્તિ આધીન વિભુ આત્મા ભવ તરે, ભક્તિથી સ્વર્ગ સિદ્ધિ સુહાવે, દેવની ભક્તિ પણ છવના સમ્મુખી, ભક્તિકર્તા સદા સિદ્ધ થા. ભક્તિ. દેવની ભક્તિથી શક્તિ શુભ જાગતી, ચિત્ત લય ભક્તિથી ભવ્ય ભાળે; ભક્તિમાં મિષ્ટતા સમ્પજે સહેજમાં, ભક્તિના માર્ગમાં આવું ગાળો. ભક્તિ.
For Private And Personal Use Only