________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ.
( ૧૯૩ )
ભકિતથી જન્મ જરા અને મરણના દોષ નાશ પામે, જે ભક્તિ જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિ કરનારી હાય, જે ભક્તિ જ્ઞાનની પુષ્ટિ કરનારી હાય, જે ભક્તિથી દયા અને શુદ્ધ પ્રેમની વૃદ્ધિ થાય, જે ભક્તિથી ઉપશમપણું વૃદ્ધિ પામે, એવા પ્રકારની ભક્તિ કરવા ચેાગ્ય છે.
પરમાત્માની ભક્તિ કરવી જોઇએ ત્યારે પરમાત્મા કેવા પ્રકારના હોવા જોઇએ તે જણાવવામાં આવે છે. ૫રમાત્મામાં ક્રોધ, માન, માયા અને લેાલ દેષ ન હોવા જોઇએ, અર્થાત્ ક્રોધાદિકનો સર્વથા ક્ષય કર્યો હોય, તે કેવળ જ્ઞાન અને કેવળ દ નથી વિભૂષિત હોવા જોઇએ. જન્મ, જરા અને મૃત્યુથી વિમુક્ત હોવા જોઇએ, ક્તિની અપેક્ષાએ અનત હોવા જોઈએ. જાતિની અપેક્ષાએ એક પણ હોવા જોઈએ. અનંતકિતમય તથા અનત સુખમય હોવા જોઇએ. સ્થિર હોવા જોઇએ. ન્યાયની પ્રેરણા તથા ઈચ્છા આદિ ઉપાધિથી મુક્ત હોવા જોઇએ, અનંત ગુણમય હોવા જોઇએ.
બ્ય
પરમાત્માના ભક્તો કેાણ થઇ શકે ? તે બતાવે છે જે આત્મતત્ત્વનો અત્યંત જિજ્ઞાસુ હોય, સત્ય અને અસત્ય જાણવાની જેનામાં વિવેકબુદ્ધિ પ્રગટી હોય, કાઇ પણ પ્રકારના કદાગ્રહથી રહીત હોય, પરેપકારી હોય, પરમા મતત્ત્વ જાણવાની અત્યંત ઈચ્છા હોય, મુક્તિનો ત્યાગ
૧૩
For Private And Personal Use Only