________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા
(૧૮૩) ભૂલા ભમે છો, સંતેષ ગુણ વધારવા પ્રતિદિન પ્રયત્ન કરો, પ્રતિદિન અસંતેષ વૃત્તિથી પાછા હઠતા જાઓ. હું સંતોષમય છું, મહારામાં સર્વ છે, એમ દઢ સંકલ્પ ધારો. હું સંતોષથી પરમ સુખ મેળવી શકું એવી મારી શક્તિ છે, એમ દઢ સંકલ્પ કરવો. સંતોષવૃત્તિ ધારણ કરતાં પ્રથમતો મન ગભરાશે પણ પ્રતિદિન જ્ઞાનાભ્યાસથી અંતે અસંતોષ વૃત્તિનો નાશ થશે, અને સંતેષગુણ અંશે અંશે ખીલતે ખીલતા સંપૂર્ણ પ્રકાશસે. ઉઠતાં કે બેસતાં ખાતાં કે પીતાં સંતોષના વિચારો કર્યા કરે. પછી જુઓ કે સંતોષનું કેવું માહાસ્ય છે ? સંતોષ વૃત્તિ ધારણ કરવાથી શરીર છતાં પણ મુક્તિના સુખની વાનગી ભેગવી શકશે. માથા સાથે માલની પેઠે દઢ શ્રદ્ધા ધારણ કરી, સંતેષગુણને પ્રતિદિન હજારે સંકટ આવતાં પણ ખીલવશે તે ઘેર બેઠાં ગંગાની પેઠે અનંત સુખસાગર ભૂત પિતાના આત્માને અનુભવશે–૩૩ રાતિ સાનિત શક્તિા:
૧૦
શ્રદ્ધા
મનની કઈ પણ પદાર્થ સંબંધી નિશ્ચલતાને શ્રદ્ધા કહે છે. અમુક પદાર્થ આમજ છે, એમ મનમાં જે નિશ્ચય થાય છે તે શ્રદ્ધાના અનેક ભેદ છે. મનુષ્ય પોતાનાથી બને તેટલે વિચાર કરી કોઈપણ પદાર્થને નિશ્ચય કરે છે. બાહ્યા
For Private And Personal Use Only