________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતાષ.
(૧૫૯)
કાનની પેઠે ચંચળ છે, નદીના પૂરની પેઠે ક્ષણિક છે, જડવસ્તુઓની સ ંગતિથી કી શાંતિ થઈ નથી. મેાટા મેટા ચેગિયા ગુફામાં પણ એસી સતાષના યેાગે સુખ ભાગવે છે, તું પણ ખરો નિશ્ચય કરી સતાષનું સેવન કર.
જે મળ્યું તેટલામાં તુ ં સુખ માની લે, ત્હારા કમઁ માં હશે તેટલુંજ હને મળનાર છે. વધારે મળનાર નથી. ગમે ત્યાં જ પણ જેટલું મળનાર હશે તેટલું મળશે. હારી આજીવિકા સુખપૂર્વક ચાલતી હોય તેા તુ એટલાથી સંતેષ ધારણ કર. ગરીબ એવા સતૈષીને જે સુખ છે, તે સુખ મહેલમાં રહેનાર રાજાને પણ મળતું નથી. ત્હારી મન વાણી અને કાયાને આત્માના વશમાં રાખજે સુખ છે તે યુગલ વસ્તુમાં નથી. જે જે દ્રશ્ય વસ્તુ દેખાય છે તે જડ હાવાથી તેમાં સુખ નથી;
હે આત્મન્ ! તું જ્ઞાન દર્શન અને ચારિત્રરૂદ્ધિમય છે. ત્હારૂં ખરૂં સુખ આત્મામાં છે. આત્મામાં જ સુખ માન, બાહ્ય વસ્તુથી લેાભાઇશ નહિ, તા ત્હારા હૃદયમાં ત્વરિત સતાષ વાસ કરશે અને તેથી તું ખરૂં સુખ અનુભવી શકીશ. સતાષ એજ અમૃતનો સાગર છે. ખાદ્ય વસ્તુઓ મળી તાપણ શું અને ન મળી તેપણ શું ? ત્હારા સ્વરૂપમાં તું રમણતા કર. હું ચેતન ! જડથી તું ન્યારી છે. બાહ્ય વસ્તુઓની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં લાભ કે અલાભ
For Private And Personal Use Only