________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૩) જલચર, સ્થલચર, પ્રાણિયાનાં માંસ ખાવાથી દુર્ગધમય તેમજ મદિરાથી વ્યાપ્ત થયેલું એવું જે વેશ્યાનું મુખ, તેને એંઠા ભજનની પેઠે કેણુ ચુંબન કરે, વેશ્યાના સંગમાં રહેતાં ધર્મબુદ્ધિને નાશ થાય છે તે જણાવે છે.
न देवान्न गुरूनापि सुहृदो न च बान्धवान् असत् संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥ १ ॥ कुष्टिनोऽपि स्मरसमान् पश्यन्ती धनकांक्षया तन्वती कृत्रिमस्नेहां निःस्नेहं गणिकां त्यजेत् ॥ २ ॥
વેશ્યાને વશ થયેલ પુરૂષ ખરેખર દેવ, ગુરૂ, મિત્ર કે બાંધાને ગણકારસ્તો નથી. તેમના કરતાં વેશ્યાનું કહેલું વિશેષ માને છે–અસત્યને સત્ય માને છે અને સત્યને અસત્ય માને છે. કેઢિીઆઓને પણ ધનની ઈચ્છાથી કામદેવ સરખા ગણતી અને ઉપર ઉપરના સ્નેહને ધારણ કરતી એવી વેશ્યાને દૂરથી ત્યાગ કરવો જોઈએ. સીતાએ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અન્ય સ્ત્રીઓએ પણ દુ:ખના સમયમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જે પુરૂષ અને સ્ત્રીઓ મેહને વશ થઈ મૈથુનને સેવે છે તે ખરેખર દુ:ખની પરંપરાને પામે છે, શ્રી સીતાજીને અનેક ધમકીઓ રાવણે આપી તેપણ બ્રહ્મચર્ય વ્રત ભાગ્યું નહિ. પદીએ પણ કીચકના પ્રસંગમાં પોતાનું બ્રહ્મચર્ય
For Private And Personal Use Only