________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨)
શ્રી ગુરૂધ. ગમન પરિહરવું જોઈએ. પરસ્ત્રીગમન ઉભય લોક દુઃખકારક છે. તે જણાવે છે.
सर्वस्वहरणं बंधं शरीरावयवच्छिदा मृतश्चनरकं घोरं, लभते पारदारिकः ॥ १ ॥
આ લોકમાં પરસ્ત્રી સેવનારના ધનને નાશ થાય છે. અને પકડાય છે તે વધ બંધ કેદખાનું વગેરે દુઃખકારક સ્થિતિ પ્રાપ્ત થાય છે. શરીરના નાક, કાન વગેરે અંગેને. છેદ થાય છે. અને મૃત્યુબાદ પરેલેકમાં નરકમાં અવતાર લેવું પડે છે. કેટલાક વેશ્યામાં આસક્ત થાય છે તેમને ઉપદેશ આપે છે.
श्लोक मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव हि यासां साधारणस्त्रीणां ताः कथं सुखहेतवः ॥ १ ॥
જેણુએના મનમાં અન્ય પુરૂષ-વચનમાં અન્ય–તથા શરીરની ચેષ્ટાઓમાં પણ અન્ય પુરૂષ હોય છે એવી વેશ્યાઓ સુખના હેતુભૂત શી રીતે થઈ શકે? અલબત થઈ શકે નહીં. વેશ્યાઓના મુખની અસારતા જણાવે છે.
જ मांसमिश्रं सुरामिश्रमनेकविटचुम्बितम् को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ॥ १ ॥
For Private And Personal Use Only