________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૭૧) બળતા લોખંડના સ્તંભને આલિંગન કરવું ઉત્તમ છે પણ નરકનાં દ્વારરૂપ સ્ત્રીનું જઘન સેવવું ઉત્તમ નથી. પિતાની સ્ત્રીની સાથે પણ હમેશ આસક્ત થવું એગ્ય નથી, ત્યારે પરસ્ત્રીની સાથે તે કેમ મૈથુન સેવી શકાય? પરસ્ત્રીમાં આસક્ત થએલાને શિખામણ આપે છે.
भीरोराकुलचित्तस्य दुःस्थितस्य परस्त्रियाम् रतिर्नयुज्यते कर्तुमुपशूनं पशोरिख ।
પરસ્ત્રીની સાથે પ્રેમરતિ કરવી તે યોગ્ય નથી, કારણ કે તેથી તેણુંના પતિ અને રાજાની બીક લાગે છે. આ મને જોઈ ગયે, આ મને જાણશે, ઈત્યાદિક ભયથી ચિત્ત આકુલ વ્યાકુલ થાય છે. વળી તે કાર્ય માટે અપવિત્ર સ્થાનમાં શેપ્યા કે આસન વિના સુવું બેસવું પડે છે અને તેથી વધ્યસ્થાનની નજીકમાં વધ કરવા લાયક પશુ સરખો થાય છે. હવે વિશેષત: પરસ્ત્રી ગમનનું નિવારણ કરવા માટે
श्लोक प्राणसंदेहजननं परमं वैरकारणम्
लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ १ ॥
પ્રાણુના સંદેહને ઉત્પન્ન કરનાર અને પરમ વૈરનું કારણ તેમજ આ લોક અને પરલોક વિરૂદ્ધ એવું પરસ્ત્રી
For Private And Personal Use Only