________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
શ્રી ગુરુબેધ.
श्लोक
ના: મયઃ સૂમ, મૂહુમથ્યાધાયઃ जन्मवर्त्मसु कडूति-जनयंति तथाविधां ॥ १ ॥
સ્ત્રીઓની પેનિમાંથી રૂધિરથી ઉત્પન્ન થતા મધ્યમ તથા અધિક શકિતવાળા સૂક્ષમ જંતુઓ તેઓની શકિત પ્રમાણે અંદર ખરજ ઉત્પન્ન કરે છે અને અંતે મિથુન સેવવાથી તે જીને. નાશ થાય છે.
હવે જે મનુષ્ય કામવરમાં મિથુનને ઔષધરૂપ કહે છે તેને કહે છે.
स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ १ ॥
જે પુરૂષ સ્ત્રીના સંગથી કામવરને ઉપાય છે છે, તે પુરૂષ અગ્નિમાં ઘી હેમીને તેને ઠારવાની ઈચ્છા કરે છે. કારણ કે કામ જવરની શાંતિ માટે તે વૈરાગ્ય ભાવના અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ, વચન અને મનન ઉપયોગી છે અને મિથુન તે ભવ ભ્રમણ હેતુ છે, તે દર્શાવે છે.
વા. बरं ज्वलदयास्तंभपरिरंभो विधीयते न पुननरकद्वारं, रामाजधनसेवनम् ॥ १ ॥
For Private And Personal Use Only