________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન ]
(૭) વિનય હેાય છે, તેને પ્રભુના પ્રતિ વિનય થાય છે. જે પુત્ર અતાને વિનય સેવીને કાર્ય કરે છે, તેઓ દરેક કાર્યમાં જય મેળવે છે. શ્રીમહાવીરસ્વામી વીસમા તીર્થકર થયા, સિક ઈન્દ્રપૂજિત હતા, વિરપ્રભુ માતાના ઉદરમાં હાલ્યા ચાલ્યા વિના રહ્યા. પ્રભુના મનમાં એમ આવ્યું કે જે પેટમાં હાલીશ તે મારી માતાને દુઃખ થશે તેથી તેમણે સ્થિર રહેવાની પ્રવૃત્તિ કરી તેથી માતા વિલાપ કરવા લાગી “અરેકે સારો ગર્ભ હાલતે નથી હા દુઃખ પામવા લાગી, શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી રતાનો અભિપ્રાય જાણી લીધા અને વિચાર્યું કે અહો જગમાં મેહની કેવી લીલા છે કે ગર્ભમાં છતાં પણ માતાને અપૂર્વ સ્નેહ છે તે બાહિર નીકળતાં તે ઘણે સ્નેહ થવાને. ત્યારે ભણે માતાપિતાને દુઃખ ન થાય એમ જાણી પ્રતિજ્ઞા કરી કે, માતાપિતા જીવત સંયમ રવિદુ”માતાપિતા જીવ તાં સંયમ ગ્રહણ કરૂં નહિ. આવી પ્રતિજ્ઞા માતાની ઉપકારબુદ્ધિ તથા સ્નેહની લાગણીથી કરી. શ્રી વીરપ્રભુ સરખાએ પણ જનનીને વિનય કર્યો. અન્ય મનુષ્યએ તેઓશ્રીને દાખલ લેઈ વિનયમાં રક્ત થવું જોઈએ. વિના ઘરને વર વરઆ નાની સરખી કહેવત ભૂલવી જોઈતી નથી. સ્ત્રી પરણ્યાબાદ સ્ત્રીના વશીભૂત થએલા કેટલાક યુવાન પુરૂષે માતાને તિરસ્કાર કરે છે. કેટલાક તે તાડુકે છે અને ગાળ પણ દે છે. ભાગે! વિચારશો તે જણાશે કે આવા પુત્રોથી પિતાનું અને
For Private And Personal Use Only