________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬). તેને ઉપકાર વિનય કર્યા વિના તમે વાળી શકશો કે?ના કદિ નહિ. બાલ્યાવસ્થામાં તમ્મરી જે સેવા ઉઠાવી છે. તેનું તમે સ્મરણ કરે. શેઠ વા રાજાને ઝુકી જુકીને સલામ કરે છે. ત્યારે શું તેના કરતાં તમારી માતા ગઈકે?. માતાની પ્રસન્નતા મેળવવા તમે નસીબવાનું નથી તે પ્રભુની કૃપા શી રીતે મેળવી શકશે? જે મનુષ્ય જનનીને હીન ગણે. છે ત્યારે તેને આત્મા પણ હીન થાય છે. પૂર્વકાલમાં માતાને વિનય વિશેષત: જાળવી શકતા હતા ત્યારે તે સમયના આર્યપુત્ર મહા સમર્થ થતા હતા, તમે સત્તાવાન થાઓ, લક્ષમીવાન બને, વિદ્વાન બને તે પણ તમારી માતાથી ઉચ્ચ બનવાના નથી, તમારા આખા જીવનમાં તમારી માતા ઉપકાર કરનારી કહેવાશે, માતાની દયાદષ્ટિપ્રેમદષ્ટિ-જેવી પુત્ર પુત્રીઓ પર રહે છે તેવી અન્યપર રહેતી. નથી. દુઃખ વેઠીને પણ માતા પુત્ર તથા પુત્રીઓનું પિષણ કરે છે, પુત્ર પુત્રીઓનું ભલું દેખી ખુશી થાય છે અને પુત્ર પુત્રીઓનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે. પ્રેમનો અપૂર્વ દાખલો બેસાડનાર માતા છે. માતાની કૃપાદ્રષ્ટિનું ઘણું માહા
મ્ય છે. ગુરુ તે કુપુત્ર થાય પણ મારા માતા થતી નથી. માતાની પ્રેમલાગણુથી પુત્ર તથા પુત્રીઓનું જગતમાં ભલું થાય છે. વિનયી પુત્ર પુત્રીઓ માતાની આજ્ઞાનુસાર વર્તે છે, તેમના વચનને લેપ કરતાં નથી, માતાના પ્રતિ જેને
For Private And Personal Use Only