________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી બુધ श्लोक कम्पः स्वेदः श्रमो मूर्छा-भ्रमिग्लानिर्बलक्षयः ।।
राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ॥ १ ॥ કંપ, પસીને, થાક મૂછ, ભ્રમ, શરીરની નિસ્તેજ અવસ્થા, બળને ક્ષય, અને ક્ષયરોગઆદિ અનેક પ્રકારના રોગો મૈથુન સેવવાથી પેદા થાય છે. માટે બળવાન ચોધે પણ મૈથુન સેવવાથી નિર્બળ બને છે; ચાંદિ અને પ્રમેહના રોગે પણ મૈથુન સેવવાથી થાય છે. વિદ્યાથીઓ કે જે સ્ત્રીની સાથે મૈથુન સેવે છે તેઓ કોલેજોમાં અભ્યાસ કરે છે પણ તેમનું મગજ બગડી જવાથી બરાબર અભ્યાસ કરી શકતા નથી. પ્રાય: મિથુન વિશેષ સેવવાથી ચક્ષુનું તેજ ઘટે છે અને તેથી ચશમાં રાખવાં પડે છે. ચક્ષુનું તેજ ઘટવાના અનેક કારણો છે તેમાંથી આ પણ એક કારણ છે. બાળવયમાં છેકરાઓ કુમિત્રની સોબત પામી વેશ્યા તથા પરસ્ત્રીઓની સોબત કરે છે, તેમાં તેમના શરીરની ખરાબી થાય છે. જ્યારે તેઓને રોગ થાય છે ત્યારે દાકતર અને વૈદ્યોનાં ખીસ્સાં ભરાય છે, અને જગમાં અપકીર્તિ થાય છે, કેટલાક પરમીયાના રેગથી અને ચાંદીના રેગથી પીડાય છે તેમાં મિથુન દેષજ મુખ્યતાએ હેતુભૂત જણાય છે. કેટલાંક નાનાં બાળકને તેર ચૌદ વર્ષની ઉમરે પરણાવવામાં આવે છે તેમાંથી કેટલાકને ક્ષય રોગ લાગુ
For Private And Personal Use Only