________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
(૧૬૭) કહે છે. અને પરપરિણતિને ત્યાગ કરવો તેને સાવ બ્રહ્મચર્ય કહે છે.
બ્રહ્મચર્ય પાલન કરવાથી શરીર મજબુત રહે છે, મગજ મજબુત થાય છે. અનેક પ્રકારના રેગ થતા અટકે
છે અને જગતમાં કીર્તિ થાય છે.
દેવતાઓ પણ સહાય કરે છે. બ્રહ્મચર્યનું માહાભ્ય. બ્રહ્મચર્યથી વિદ્યાભ્યાસ સારી રીતે
થઈ શકે છે. ગાભ્યાસ અને
યુદ્ધાભ્યાસમાં પણ બ્રહ્મચર્યની આવશ્યક્તા છે.
અન્ય વ્રત નદી સમાન છે અને બ્રહ્મચર્યવ્રતને તે શાસ્ત્રકાર સમુદ્રની ઉપમા આપે છે. બ્રહ્મચર્યવ્રતની
મહત્તા એટલી બધી છે કે તે તેને સર્વત્રતમાં બ્રહ્મચર્યને સમૃદ્રની ઉપમા આપવામાં આવે સમુદ્રની ઉપમા છે. તેમાં કઇ પણ આશ્ચર્ય નથી.
બ્રહ્મચર્યના બળથી મટાં કાર્યો કરી શકાય છે, એમાં જરા માત્ર સંશય નથી. જે પુરૂષે મિથુન સેવવામાં સદાકાળ આસક્ત રહે છે તે ઉત્તમ બ્રહ્મચર્યના ફાયદાઓ જાણી શકતા નથી અને લઈ શકતા નથી. બ્રહ્મચર્ય પાળવામાં ધર્મ છે અને મિથુન સેવવામાં અનેક પ્રકારના દોષે છે. મૈથુનમાં અનેક પ્રકારના દોષ જાણવામાં આવે છે, ત્યારે બ્રહ્મચર્ય પાળવામાં આવે છે.
For Private And Personal Use Only