________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજાય.
(૧૧) એમ જાણવામાં આવે છે તે તેની સાથે વિશ્વાસથી લેવડ દેવડ કરી શકતું નથી. ચોરને કેઈ નોકરીમાં પણ રાખતું નથી. સૂઈ રહેવા સ્થાન પણ કેાઈ આપતું નથી. તેને કોઈ પિતાનું ઘર પણ દેખાડતાં બીએ છે. ચોરને કેઈ સન્માનથી લાવતું નથી. ચોરી કરનાર જ્યાં ત્યાં હડકાયા કૂતરાની પેઠે હડધત થાય છે. અને તે તેને કોઈ મારી નાંખે છે. મીઆ પારકું ધન મૂડીએ મૂડીએ ચોરીને ભેગું
કરે છે. પણ અહ્યા તેનું ભેગું
કરેલું ધન ઉંટ ભરીને લેઈ જાય મીઓ ચોરે મૂઠે અને
છે. કહેવાનો તાત્પર્ય એ છે અલ્લા ચારે ઊંટે.
કે, જેટલું ચોરવામાં આવે છે,
તેનાં કરતાં ત્રણચાર ઘણું ચાલ્યું જાય છે. માટે આત્માથી જીવ ચરબુદ્ધિનો ત્યાગ કરે છે. જેમ અકરાંતિયાપારું ધારણ કરીને ખાવામાં આવે છે, તે ઉલટું અનેક પ્રકારના રોગ થાય અને દુઃખનું પાત્ર બનવું પડે છે, તેમ ચાર વૃત્તિથી પણ ભેગું કરેલું ધન ચાલ્યું જાય છે. તેમાં પણ ન્યાયથી ભેગું કરેલું ધન હોય છે તે પણ ચાલ્યું જાય છે. બાલ્યાવસ્થામાંથી ચોરી કરનારાઓની સંગત થવાથી
ચોરી કરવાનું મન થાય છે. પ્રથમથી
૧૧
For Private And Personal Use Only